AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan’s Name Origin: પાકિસ્તાન નામ કોણે રાખ્યું ? જાણી લો

ભારતની આઝાદીના એક દિવસ પહેલા, 14 ઓગસ્ટ, 1947 ના રોજ, વિશ્વના નકશા પર પાકિસ્તાન નામનો એક અલગ દેશ નોંધાયો. જોકે તમે નહીં જાણતા હોવા કે, પાકિસ્તાનનું નામ કોણે આપ્યું.

| Updated on: Apr 24, 2025 | 3:05 PM
Share
 શું તમે જાણો છો કે આ જમીનના ટુકડાનું નામ કોણે પાકિસ્તાન રાખ્યું?

શું તમે જાણો છો કે આ જમીનના ટુકડાનું નામ કોણે પાકિસ્તાન રાખ્યું?

1 / 8
જો તમને પણ ખબર નથી કે પાકિસ્તાનનું નામ કોણે રાખ્યું તો અહીં જાણો.

જો તમને પણ ખબર નથી કે પાકિસ્તાનનું નામ કોણે રાખ્યું તો અહીં જાણો.

2 / 8
તમને જણાવી દઈએ કે ભલે મોહમ્મદ અલી ઝીણા ભારતના ભાગલાનો ચહેરો હતા.

તમને જણાવી દઈએ કે ભલે મોહમ્મદ અલી ઝીણા ભારતના ભાગલાનો ચહેરો હતા.

3 / 8
પરંતુ મુસ્લિમોનો ધર્મના આધારે અલગ દેશ હોવો જોઈએ તે વિચાર ચૌધરી રહેમત અલીએ રજૂ કર્યો હતો.

પરંતુ મુસ્લિમોનો ધર્મના આધારે અલગ દેશ હોવો જોઈએ તે વિચાર ચૌધરી રહેમત અલીએ રજૂ કર્યો હતો.

4 / 8
પાકિસ્તાન શબ્દનો અર્થ પવિત્ર ભૂમિ થાય છે.

પાકિસ્તાન શબ્દનો અર્થ પવિત્ર ભૂમિ થાય છે.

5 / 8
તે ફારસી અને ઉર્દૂ ભાષાનો શબ્દ છે.

તે ફારસી અને ઉર્દૂ ભાષાનો શબ્દ છે.

6 / 8
પાકિસ્તાન શબ્દનો ઉપયોગ 1933માં કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થી ચૌધરી રહેમત અલી દ્વારા કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન શબ્દનો ઉપયોગ 1933માં કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થી ચૌધરી રહેમત અલી દ્વારા કરવામાં આવ્યો હતો.

7 / 8
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે. તેના મુખ્ય શહેરો કરાચી, લાહોર અને રાવલપિંડી છે. આ એ જ વિસ્તાર છે જે ભારતથી અલગ થયો હતો.

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે. તેના મુખ્ય શહેરો કરાચી, લાહોર અને રાવલપિંડી છે. આ એ જ વિસ્તાર છે જે ભારતથી અલગ થયો હતો.

8 / 8

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાનના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
g clip-path="url(#clip0_868_265)">