AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શ્રીલંકામાં અચાનક બદલ્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, શુભમન ગિલ પર BCCIએ આપ્યું મોટું અપડેટ

Ind vs SL Warm Up Match : ભારત અને શ્રીલંકા ક્રિકેટ વચ્ચે પ્રેક્ટિસ મેચની શરુઆત થઈ ચૂકી છે. પરંતુ આ મેચમાં શુભમન ગિલના સ્થાને કે.એલ રાહુલ ટીમની કમાન સંભાળી રહ્યો છે.

Breaking News : શ્રીલંકામાં અચાનક બદલ્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, શુભમન ગિલ પર BCCIએ આપ્યું મોટું અપડેટ
| Updated on: Aug 07, 2026 | 11:14 AM
Share

શ્રીલંકા વિરુદ્ધ 15 ઓગસ્ટથી શરુ થવા જઈ રહેલી ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે કોલંબોથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોલંબોના એનસીસી ગ્રાઉન્ડ પર શ્રીલંકા ક્રિકેટ પ્લેઈંગ ઈલેવન વિરુદ્ધ શરુ થનારી 3 દિવસની પ્રેક્ટિસ મેચમાં કેપ્ટન શુભમન ગિલના સ્થાને વાઈસકેપ્ટન કે.એલ રાહુલ ટોસ માટે મેદાનમાં ઉતર્યો હતો. અને ટીમની કમાન સંભાળી હતી.

ટોસ દરમિયાન કે.એલ રાહુલના આવ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુભમન ગિલની ઈજા પર મોટું અપડેટ પણ શેર કર્યું છે.

શુભમન ગિલપર બીસીસીઆઈએ આપ્યું મોટું અપડેટ

બીસીસીઆ દ્વારા શેર કરાયેલી જાણકારી મુજબ ગુરુવારના રોજ પ્રેક્ટિસ સેશન દરમિયાન કેપ્ટન શુભમન ગિલના હાથની આંગળીમાં ઈજા થઈ હતી. જેના માટે આ 3 દિવસની પ્રેક્ટિસ મેચ પહેલા દિવસે મેદાનમાં ન ઉતરવાની સલાહ આપવામાં આવી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું કે, બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની ઈજા અને રિકવરી પર સતત નજર રાખી રહી છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ચાહકોને આશા

તો કોલંબોમાં રમાઈ રહેલી આ વોર્મ અપ મેચમાં શ્રીલંકા ક્રિકેટના કેપ્ટને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શુભમન ગિલની ગેરહાજરીમાં કે.એલ રાહુલ ટીમની કમાન સંભાળી રહ્યો છે અને ભારતીય બોલિંગ સાથે મેદાનમાં ઉતરી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ચાહકોને આશા છે કે, શુભમન ગિલ આ ઈજામાંથી જલ્દી બહાર આવે અને તેની ઈજા વધારે ગંભીર ના હોય. 15 ઓગસ્ટથી ગોલમાં રમાનારી પહેલી ટેસ્ટ મેચમાં પહેલા તે સંપૂર્ણ ફીટ થઈ જાય. પ્રેક્ટિસ સેશન માટે પ્લેઈંગ 11ની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ દરમિયાન ગિલ મેદાનમાં ઉતરી શકે છે કે કેમ આ નિર્ણય ટીમ મેનેજમેન્ટના હાથમાં હશે.

પત્ની બોલિવુડ અભિનેત્રી તો સસરા છે સુપરસ્ટાર, ક્રિકેટરનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">