AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Entertainment News: કોણ છે અંજલિ અરોરા ? જે ફેન ફોલોઈંગમાં કંગના રનૌતને પણ આપે છે મ્હાત

ઘણા પ્રખ્યાત ટીવી સ્ટાર્સ કંગનાની જેલમાં ધૂમ મચાવતા જોવા મળે છે. પરંતુ આ બધામાં કંગનાની એક એવી કેદી છે, જે ટીવી પર નથી, પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં એક મોટું નામ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 3:18 PM
Share
બિન્દાસ અભિનેત્રી કંગના રનૌતનો શો લોક અપ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે. વિવાદાસ્પદ સેલેબ્સ શોમાં પોતાના દમદાર વ્યક્તિત્વથી ચાહકોનું દિલ જીતી રહ્યા છે. ઘણા પ્રખ્યાત ટીવી સ્ટાર્સ કંગનાની જેલમાં ધૂમ મચાવતા જોવા મળે છે. પરંતુ આ બધામાં કંગનાની એક એવી કેદી છે, જે ટીવી પર નથી, પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં એક મોટું નામ છે.

1 / 7
જો તમે ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છો, તો તમે જાણતા જ હશો કે કંગના રનૌતની સૌથી નાની વયની કેદી અંજલિ અરોરા વાસ્તવિક જીવનમાં કેટલી ગ્લેમરસ છે.

2 / 7
સૌથી મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અંજલિ અરોરા ફેન ફોલોઈંગના મામલે લોક-અપ ક્વીન કંગના રનૌતને પણ પાછળ છોડી દે છે. 

3 / 7
તમને જાણીને નવાઈ લાગશે કે ઇન્સ્ટાગ્રામ પર અંજલિ અરોરાના 11 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે બોલિવૂડની સૌથી પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌતના 7.9 મિલિયન ફોલોઅર્સ છે. કંગના રનૌતના ફોલોઅર્સ અંજલી અરોરા કરતાં લગભગ 4 મિલિયન ઓછા છે. હવે તમે આ વાત પરથી અંદાજો લગાવી શકો છો કે કંગનાની કેદી અંજલી સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે.

4 / 7
લોકપ્રિયતાના મામલે મોટા સેલેબ્સને ટક્કર આપનારી અંજલિ અરોરા સોશિયલ મીડિયા સ્ટાર હોવાની સાથે ફેમસ ટિક ટોકર પણ છે. અંજલિ ઘણા હિટ પંજાબી અને હરિયાણવી ગીતોમાં જોવા મળી છે.

5 / 7
અંજલિ ફેમસ પંજાબી સિંગર કાકાના ગીત 'ટેમ્પરરી પ્યાર'માં પણ જોવા મળી છે. આ ગીત માટે ચાહકોનો ક્રેઝ આજે પણ જોર જોરથી બોલે છે. આ ગીતને યુટ્યુબ પર લાખો વ્યુઝ મળ્યા છે.

6 / 7

રિપોર્ટ્સનું માનીએ તો અંજલિને બાળપણથી જ એક્ટિંગ અને મોડલિંગમાં ખૂબ જ રસ છે. અંજલિને શોર્ટ વીડિયોથી લોકપ્રિયતા મળવા લાગી હતી. ઈન્સ્ટાગ્રામ રીલ પહેલા અંજલિ અરોરા પણ ટિક ટોક પર ઘણી ફેમસ હતી. અંજલિ તેના સુંદર દેખાવ અને સુંદર સ્મિત સાથે લિપ સિંક વીડિયો માટે પણ જાણીતી છે.(Images-Instagram)

7 / 7
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

g clip-path="url(#clip0_868_265)">