AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PHOTOS : બાઈડનને મળીને બોલ્યા PM MODI -વ્હાઈટ હાઉસમાં મારુ સ્વાગત 140 કરોડ ભારતીયોનું સન્માન !

PM Modi US Visit : ભારતના વડાપ્રધાન મોદી આજે પહેલી વાર સ્ટેટ વિઝિટ માટે પહોંચ્યા હતા. ત્યા પ્રવાસી ભારતીયો અને અમેરિકન સરકાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકામાં આવું ઉચ્ચ સન્માન પ્રાપ્ત કરવાવાળા તેઓ ચોથા નેતા બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 8:48 PM
Share
વડાપ્રધાન મોદી આજે સ્ટેટ વિઝિટ માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા.જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા.

1 / 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને જીલ બાઈડેનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મને વ્હાઇટ હાઉસમાં જે સન્માન મળ્યું તે ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. આ માટે હું જો અને જીલનો આભાર વ્યક્ત કરું છું. જય હિંદ, ગોલ બ્લેસ અમેરિકા.

2 / 7
વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગત સમયે વડાપ્રધાન મોદી ભારતીય મૂળના અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ કમલા હૈરિસને પણ મળ્યા હતા.

3 / 7
 વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ત્રણ દાયકા પહેલા જ્યારે તેઓ અમેરિકા આવ્યા હતા, ત્યારે તેમણે વ્હાઇટ હાઉસને બહારથી જોયું હતું. તેમણે કહ્યું કે હું વડાપ્રધાન રહીને ઘણી વખત અમેરિકા આવ્યો છું, પરંતુ આ પહેલીવાર છે જ્યારે આટલા ભારતીય અમેરિકનો માટે વ્હાઇટ હાઉસના દરવાજા ખોલવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંને દેશોને તેમની વિવિધતા પર ગર્વ છે.

4 / 7
વ્હાઈટ હાઉસની સાઉથ લોનની બાલકનીમાં ઉભા રહીને નરેન્દ્ર મોદી, જો બાઈડન અને જિલ બાઈડને લોકોનું અભિવાદન કર્યું હતું.

5 / 7
આજે સાંજે 8.30 કલાકે બંને દેશના રાષ્ટ્ર પ્રમુખ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરુ થઈ હતી. બંને નેતાઓ મીડિયાના સવાલોના જવાબ આપે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી.

6 / 7
જો બાઈડને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી તમારુ ફરીથી વ્હાઈટ હાઉસમાં સ્વાગત છે. અમેરિકા-ભારતના સંબંધોમાં 21મી સદીમાં મહત્વપૂર્ણ છે.

7 / 7
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો

g clip-path="url(#clip0_868_265)">