UPSC Success Story: પિતા મારુતિની ફેક્ટરીમાં હતા કામદાર, દીકરી મોહિતા શર્મા આવી રીતે બની IPS ઓફિસર

સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આ પરીક્ષાની સારી તૈયારી કરવા માટે ઉમેદવારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 5:17 PM
સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC Civil Service Exam) પાસ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આ પરીક્ષાની સારી તૈયારી કરવા માટે ઉમેદવારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તમામ મુશ્કેલીઓ છતાં, સફળતા હાંસલ કરીને સમાજ માટે ઉદાહરણ બનનાર લોકોમાં હિમાચલની પુત્રી IPS મોહિતા શર્માનું નામ ચોક્કસપણે બહાર આવે છે.

1 / 6
મોહિતા માટે UPSC પરીક્ષા (UPSC Exam) પાસ કરવી એટલી સરળ ન હતી, કારણ કે તેના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. મોહિતા શર્મા હિમાચલના કાંગડાના વતની છે, પરંતુ બાદમાં તેનો પરિવાર દિલ્હી રહેવા ગયો. તેના પિતા મારુતિ કંપનીમાં નોકરી કરતા હતા અને માતા ગૃહિણી છે.

2 / 6
મોહિતા શર્માએ (Mohita Sharma) દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) દ્વારકામાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી તેણે ભારતીય વિદ્યાપીઠ કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું. B.Tech કર્યા પછી, વર્ષ 2012 થી, મોહિતાએ UPSCની તૈયારી શરૂ કરી. મોહિતાને સતત ચાર વખત નિષ્ફળતા મળી.

3 / 6
પોતાની ભૂલો સુધારીને મોહિતા સખત મહેનત અને સમર્પણ પછી તેના 5મા પ્રયાસમાં પરીક્ષા પાસ કરવામાં સફળ રહી. મોહિતા હાલમાં જમ્મુ અને કાશ્મીરના બારી બ્રાહ્મણા શહેરમાં સહાયક પોલીસ અધિક્ષક તરીકે તૈનાત છે.

4 / 6
હિમાચલના કાંગડાના દેહરાની રહેવાસી મોહિતા શર્મા 'કૌન બનેગા કરોડપતિ'માં આ સીઝનની કરોડપતિ બની હતી. IPS મોહિતા શર્માએ એક કરોડ રૂપિયા જીત્યા છે. મોહિત શર્મા આ સીઝનની બીજી એવી સ્પર્ધક હતી, જેણે એક કરોડના સવાલનો સાચો જવાબ આપ્યો છે.

5 / 6
મોહિતા શર્માએ ઓક્ટોબર 2019માં IFS ઓફિસર રૂશલ ગર્ગ સાથે લગ્ન કર્યા હતા. અમિતાભ બચ્ચન તેમના એકાઉન્ટમાંથી માત્ર 1796 લોકોને જ ફોલો કરે છે, જેમાં IPS ઓફિસર મોહિતા શર્માનો પણ સમાવેશ થાય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે

ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને

મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ

સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત

કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર

પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન

વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ

g clip-path="url(#clip0_868_265)">