AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્લાઈટમાં કેટલી ઉંમરના બાળકો મફતમાં મુસાફરી કરી શકે ?એરલાઇન પોલિસી જાણો

જો તમારું બાળક તમારી સાથે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યું છે. તો જાણી લો તમારે કેટલી ઉંમરના બાળકોની ટિકિટ લેવી જરુરી હોય છે.એક કેસમાં મુસાફરે બાળકને એરપોર્ટ પર અન્ય પરિવાર સાથે રાખીને એકલા મુસાફરી કરવાની ફરજ પડી હતી.

| Updated on: Oct 08, 2025 | 4:52 PM
Share
એક સમયે ફ્લાઈટમાં મુસાફરીનો ઉપયોગ મોટાભાગે વિદેશ પ્રવાસ માટે થતો હતો, પરંતુ હવે એક રાજ્યથી બીજા રાજ્યમાં મુસાફરી માટે પણ ફ્લાટનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે.

1 / 10
 જો કોઈ વ્યક્તિ પોતાના આખા પરિવાર સાથે મુસાફરી કરી રહી હોય, અને તેમને બાળકો પણ હોય, તો પ્રશ્ન એ ઊભો થાય છે કે, કેટલી ઉંમર સુધીના બાળકોની ફ્લાઈટમાં ટિકિટ લેવી જરુરી હોય છે.

2 / 10
જોકે, 5 વર્ષ સુધીના બાળકોની બસ અને ટ્રેનમાં ટિકિટ લેવાની જરૂર નથી. ચાલો જાણીએ કે, કેટલી ઉંમર સુધીના બાળકો ફ્લાઈટમાં મફતમાં મુસાફરી કરી શકે છે?

3 / 10
ફ્લાઈટમાં મુસાફરી કરતા પહેલા નિયમ જાણી લો. જો તમારું બાળક 2 વર્ષથી 12 વર્ષ સુધીનું છે. તો તેની ટિકિટ લેવી જરુરી છે.

4 / 10
જેનાથી સ્પષ્ટ છે કે, 2 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ટિકિટ લેવી જરુરી નથી. જો તમારા ઘરમાં પણ 2 વર્ષથી નાનું બાળક છે. તો કોઈ પણ ટેન્શન વગર દેશ-વિદેશની યાત્રા કરી શકો છો.

5 / 10
જો તમારું બાળક 2 વર્ષથી નાનું છે તો તેની ટિકિટ તો લેવાની જરુર નથી. પરંતુ એક વાતનું જરુર ધ્યાન રાખો કે, તેના માટે તમને અલગથી ટિકિટ મળશે નહી.

6 / 10
 બાળકોને તમારા ખોળામાં બેસાડવાનું રહેશે. જો તમે સફર કરવાની તૈયારીમાં છો. તો આ વાતનું ધ્યાન રાખો

7 / 10
અનેક વખત એવું સાંભળવામાં આવે છે કે, 5 વર્ષ સુધીના બાળકોની ટિકિટ ન લેવાના કારણે કેટલાક મુસાફરોને યાત્રા છોડવી પડે છે.

8 / 10
બેલ્જિયમના એક દંપતી સાથે આવું જ બન્યું હતું. જેમણે બાળકને અન્ય પરિવાર સાથે છોડી ફ્લાઈટમાં મુસાફરી કરવી પડી હતી.જો કે, જો આવું ટ્રેન કે બસમાં થાય છે, તો તમે તરત જ ટિકિટ બુક કરાવી શકો છો.

9 / 10
જો તમે છેલ્લી ઘડીએ તમારી ફ્લાઇટ ટિકિટ કેન્સલ  કરો છો, તો હવે તમારે ટિકિટ સંપૂર્ણ રકમ નહીં ગુમાવવી પડે. ભારત સરકાર એર ટિકિટમાં એક ખાસ "ટ્રાવેલ ઇન્શ્યોરન્સ" ઉમેરવાની યોજના બનાવી રહી છે. આ સુવિધા આગામી બે થી ત્રણ મહિનામાં શરૂ થઈ શકે છે. આનાથી તમે છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થવાના કિસ્સામાં તમારા ટિકિટ રિફંડના 80% સુધી મેળવી શકો છો.

10 / 10

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">