5 State Election 2022: મતગણતરી પહેલા કડક સુરક્ષા વ્યવસ્થા, કેટલાક સ્થળોએ કલમ 144 તો ક્યાંક 3 સ્તરીય સુરક્ષા

ઉત્તરાખંડના તમામ 13 જિલ્લામાં 3-સ્તરની સુરક્ષા અને CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોનની પણ મંજૂરી આપવામાં આવી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 8:27 AM
ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ રાજ્યોમાં આજે મતગણતરી થવા જઈ રહી છે. આ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચારે બાજુ પોલીસ બંદોબસ્ત છે, જ્યારે ઘણી જગ્યાએ કલમ 144 લાગુ કરવામાં આવી છે.

1 / 6
લખનૌના એડિશનલ CEO  બીડી રામ તિવારીએ કહ્યું કે, સ્ટ્રોંગરૂમની બહાર CAPF સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

2 / 6

વધુમાં બીડી રામ તિવારીએ કહ્યું કે, પોસ્ટલ બેલેટની ગણતરી પૂરી થતાં જ અમે EVM ગણતરીના છેલ્લા રાઉન્ડની શરૂઆત કરીશુ.

3 / 6
ઉત્તરાખંડના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતુ કે, તમામ 13 જિલ્લાઓની મત ગણતરી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરેક વિધાનસભા માટે 3 હોલ છે, જેમાં 2 EVMની ગણતરી થશે અને એક પોસ્ટલ બેલેટની ગણતરી થશે.

4 / 6
જ્યારે ઉત્તરાખંડના તમામ 13 જિલ્લામાં 3-સ્તરની સુરક્ષા અને CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોનની પણ મંજૂરી આપવામાં આવી નથી.

5 / 6
હરિદ્વારના ડીએમ વિનય શંકર પાંડેએ જણાવ્યું કે, જિલ્લામાં 11 વિધાનસભા બેઠકો છે. મતગણતરી માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રહેશે.આ સાથે જિલ્લામાં કલમ 144 અમલમાં રહેશે

6 / 6
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">