AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ લઈને PM પાસે પહોંચ્યા યોગી, રામ મંદિરની નવી તસવીરો આવી સામે

RAM Mandir News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન આવાસ પર PM મોદી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ PM સાથે બેઠક દરમિયાન રામ મંદિરના ઉદ્ઘાટનને લગતા ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પણ સમાવેશ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 8:55 AM
Share
 રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન આવાસ પર PM મોદી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ PM સાથે બેઠક દરમિયાન રામ મંદિરના ઉદ્ઘાટનને લગતા ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પણ સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે 2024ના પહેલા મહિનામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ શકે છે.

1 / 5
 રામ મંદિરના ભૂમિપૂજનને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. મંદિરનું લગભગ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર મંદિરનું ગર્ભગૃહ તૈયાર છે.

2 / 5
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોશિયલ મીડિયા સાઈટ 'X' પર રામ મંદિરના નિર્માણ સાથે જોડાયેલી તસવીર પોસ્ટ કરી છે.

3 / 5
 ટ્રસ્ટે તસવીર દ્વારા જણાવ્યું છે કે પહેલા માળનું બાંધકામ ચાલી રહ્યું છે. આ પહેલા ટ્રસ્ટ દ્વારા 6 ઓગસ્ટે એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં રામ મંદિર નિર્માણની ઝલક બતાવવામાં આવી હતી.

4 / 5
પહેલા માળે રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. રામ મંદિર જાન્યુઆરી 2024માં ભક્તો માટે ખુલશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પણ જાન્યુઆરીમાં થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી પ્રબળ શક્યતા છે.

5 / 5
Follow Us
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું

દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ

લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો

મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો

સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે

AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત

કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video

કાયદાનો રક્ષક જ બન્યો ગુંડો! બોર્ડર પર ચેકિંગના નામે પોલીસનો આતંક

જલોત્રા બેઠક આઝાદી બાદ પ્રથમવાર ભાજપના ફાળે ગઈ

અમેરિકાનો ઈરાન કરજ B1 બ્રિજ પર હુમલા બાદ TV9નો રિપોર્ટ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">