AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Education sector budget 2024 : એજ્યુકેશનને મળશે ફાયદો, ડોમેસ્ટિક ઈન્ટિટ્યુટમાં એડમિશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન

Education sector budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 રજૂ કરવાનું શરૂ કરી દીધું છે. સ્થાનિક સંસ્થાઓમાં રૂપિયા 10 લાખ સુધીની લોનથી લઈને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રૂપિયા 30 લાખની નોકરીઓ. આ બજેટ બોક્સમાંથી શિક્ષણને શું મળ્યું? જાણો

| Updated on: Jul 23, 2024 | 11:51 AM
Share
Education sector budget 202 : કેન્દ્રીય અંતરીમ બજેટ 2024 ફેબ્રુઆરીમાં નાણાકીય નિર્મલા સીતારમણ દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષોમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને STEM કોર્સમાં મહિલાઓની સંખ્યા વધી છે. આ માટે તેણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ની અસર બતાવી હતી.

1 / 5
Education Budget 2024 : શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. તેમણે અનેક યોજનાઓની જાહેરાત કરી જેનો લાખો વિદ્યાર્થીઓને લાભ થશે. તેમણે ચાર અલગ-અલગ યોજનાઓ વિશે વાત કરી જેની મદદથી વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને મહિલા કામદારોને કોઈને કોઈ પ્રકારનો લાભ મળશે.

2 / 5
Union Education Budget  : આ વખતે કરવામાં આવેલી મોટી જાહેરાતોમાં ડોમેસ્ટિક ઈન્ટિટ્યુટમાં એડમિશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વાત કરવામાં આવી હતી અને કામના સ્થળે મહિલાઓની ભાગીદારી માટે વિશેષ વ્યવસ્થા કરવાની પણ વાત કરવામાં આવી હતી. આ લોન 3 ટકા વ્યાજ પર આપવામાં આવશે. આ અંતર્ગત દર વર્ષે કુલ રકમના ત્રણ ટકા સીધા વિદ્યાર્થીઓને ઈ-વાઉચરના રૂપમાં આપવામાં આવશે.

3 / 5
Budget 2024 : મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓ : સરકારે એમ પણ કહ્યું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓ વધશે. આ સેક્ટરમાં લગભગ 30 લાખ નોકરીઓ આપવામાં આવશે. આ સાથે ઉમેદવારોને કુશળ બનાવવા નવા અભ્યાસક્રમો દાખલ કરવામાં આવશે અને જૂના અભ્યાસક્રમોમાં આજની જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવશે. આ ફેરફાર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેડ કરીને કરવામાં આવશે.

4 / 5
Nirmala Sitharaman : કાર્યક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધશે : નાણામંત્રીએ એમ પણ કહ્યું કે કાર્યસ્થળમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે ઘણા પગલાં લેવામાં આવશે. જેમ કે કંપનીઓ સાથે કામ કરતી મહિલાઓ માટે હોસ્ટેલ ખોલવામાં આવશે, ક્રૉચ બનાવવામાં આવશે અને એવી નોકરીઓ ક્રિએટ કરવામાં આવશે. જેમાં તેઓ મહત્તમ યોગદાન આપી શકે.

5 / 5
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">