અક્ષય કુમારને પત્નિ ટ્વિંકલ ખન્નાએ કહ્યું- ‘અપના માલ’ જાણો એક્ટરની ઉંમરે લઇને શું કહ્યું અભિનેત્રીએ

ટ્વિંકલ ખન્ના અક્ષય કુમાર સાથે ફની પોસ્ટ શેર કરતી રહે છે, પરંતુ હાલમાં જ ટ્વિંકલે અક્ષયના વખાણ કર્યા છે.

Jan 27, 2022 | 9:19 PM
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 27, 2022 | 9:19 PM

ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર એકબીજા સાથે રોમેન્ટિક પોસ્ટ ઓછી અને મજેદાર પોસ્ટ વધુ કરે છે. પરંતુ હવે અક્ષયનો આ ફોટો શેર કરતા ટ્વિંકલે લખ્યું, 'અપના માલ, તેની ઉંમર વ્હિસ્કીની જેમ વધી રહી છે. શું તમે પણ એવું જ અનુભવો છો?'

1 / 5
તમને જણાવી દઈએ કે ટ્વિંકલ અને અક્ષય કુમાર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ્સમાંથી એક છે.

2 / 5
હાલમાં જ અક્ષય અને ટ્વિંકલના લગ્નને 21 વર્ષ થયા છે અને આ દરમિયાન બંનેએ એકબીજા વિશે ફની પોસ્ટ પણ કરી હતી.

3 / 5
તમને જણાવી દઈએ કે ટ્વિંકલ અને અક્ષય એકબીજાને માત્ર અંગત રીતે જ નહીં પરંતુ પ્રોફેશનલી પણ સપોર્ટ કરે છે.

4 / 5
એટલું જ નહીં ટ્વિંકલે અક્ષય કુમારની ઘણી ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરી છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati