AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : આ વીડિયો જોશો તો ક્યારેય જામફળ નહી ખાઓ, ક્લિપે બધાને ચોંકાવી દીધા

જો તમે પણ ફ્રુટ્સ ખાવાના શૌખીન છો અને બજારમાંથી લઈ આવી સીધા ફ્રીઝમાં કે પછી બાળકોને ખાવા માટે આપી દો છો. તો આ વીડિયો તમારે જોવો ખુબ જરુરી છે. આ વીડિયો જોયા પછી તમે ક્યારેય ફ્રુટસ ફ્રીઝમાં નહી મુકો.

Trending Video : આ વીડિયો જોશો તો ક્યારેય જામફળ નહી ખાઓ, ક્લિપે બધાને ચોંકાવી દીધા
Image Credit source: AI
| Updated on: Aug 18, 2026 | 3:15 PM
Share

આપણે બધા સ્વસ્થ રહેવા માટે ફળો ખાઈએ છીએ અને ખાતા પહેલા તેને સારી રીતે ધોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે ફળ ખાઈ રહ્યા છો, તેને સ્વચ્છ માનીને, તેની અંદર અથવા તેની છાલ પર ખતરનાક જંતુઓ હોઈ શકે છે? તાજેતરમાં, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને તેને જોયા પછી, તમે જામફળ ખાતા પહેલા બે વાર વિચારશો.

જામફળમાં ઈયળ હોવાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. માત્ર બે કલાક પાણીમાં પલાળી રાખ્યા પછી જામફળની ચામડીમાંથી કેવી ખતરનાક કીડા નીકળ્યા જાણો.

વાયરલ વીડિયો જોઈ બધા ચોંકી ગયા

સોશિયલ મીડિયા પર પુજા મહેશ્વરી નામના એક યુઝરનો વીડિયો હાલ ચર્ચામાં છે. આ વીડિયોમાં તેમણે જામફળનું સત્ય દેખાડ્યું છે. જેને જોઈ બધા ચોંકી ગયા છે. પુજા જણાવે છે કે, તેમણે પહેલા ક્યારેય આવું કર્યું નથી. તે હંમેશા જામફળને ધોઈને ખાય છે. પરંતુ આ વખતે તેમણે એક ખાસ ટ્રિક અપનાવી હતી. ત્યારબાદ જે પરિણામ આવ્યું તે જોઈ બધા ચોંકી ગયા હતા.

View this post on Instagram

વાયરલ થઈ ટ્રિક

વીડિયોમાં પુજાએ જામફળને 2 થી 3 કલાક પાણીની અંદર રાખ્યું હતુ. થોડા સમય જામફળ પાણીમાં રહ્યા પછી જામફળની અંદર રહેલી ઈયળો બહાર આવવા લાગે છે. આ જીવાત એટલી સુક્ષ્મ છે કે, સામાન્ય રીતે ધોવા પર પણ આ ઈયળ દેખાય નહી. આ કારણે અજાણતા લોકો આ જીવાત પણ ખાય જાય છે.

વરસાદની ઋતુમાં જામફળ ખાવાનું કેમ ટાળવું જોઈએ?

આ વાયરલ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વીડિયમાં કોમેન્ટ કરી એક યુઝરે સલાહ આપી કે, ચોમાસાની ઋતુમાં ક્યારેય જામફળ ખાવા જોઈએ નહી.બીજા એક યુઝરે પૂછ્યું કે જામફળને પાણીમાં કેવી રીતે રાખવું, જેના જવાબમાં પૂજાએ સ્પષ્ટતા કરી કે આ આ યુક્તિ તેને સામાન્ય નળના પાણીમાં થોડા કલાકો સુધી પલાળી રાખવાથી કામ કરે છે.

Trending Video : ભક્તના ખોવાયેલા ચંપલને ChatGPTએ ગણતરીની સેકન્ડોમાં શોધ્યા! જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
g clip-path="url(#clip0_868_265)">