AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીળા દાંતથી પરેશાન છો ? ચિંતા છોડો, આ સરળ રીતથી દાંત બનશે દૂધ જેવા સફેદ!

પીળા દાંત ઘણીવાર આપણા આત્મવિશ્વાસને ડગમગાવી દે છે અને ખુલીને હસવામાં અચકાટ થાય છે. મોંઘા અને કેમિકલયુક્ત ટૂથપેસ્ટ કે વ્હાઈટનિંગ પ્રોડક્ટ્સ પાછળ પૈસા ખર્ચવાને બદલે, તમારા જ રસોડામાં રહેલી વસ્તુથી તમે દાંતને મોતી જેવા સફેદ બનાવી શકો છો.

| Updated on: Jul 25, 2025 | 5:06 PM
Share
મીઠું કેવી રીતે બનાવશે દાંતને સફેદ? - મીઠામાં કુદરતી રીતે એન્ટીસેપ્ટિક ગુણધર્મો રહેલા છે, જે દાંતની સફાઈમાં અત્યંત મદદરૂપ થાય છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તમે દાંત પર જામેલા કીટાણું અને પીળાશ અસરકારક રીતે દૂર કરી શકો છો.

1 / 7
આ પ્રયોગ કરો : થોડું મીઠું તમારી આંગળી પર લઈને દાંત પર ધીમે ધીમે ઘસો. આનાથી દાંત પર જામેલા કીટાણું અને પીળાશ હટવા લાગશે. નિયમિત ઉપયોગથી દાંતમાં સફેદી પાછી ફરશે.

2 / 7
મીઠું અને સરસવનું તેલ: એક ચપટી મીઠું લઈને તેમાં ત્રણ ટીપાં સરસવનું તેલ ઉમેરો. આ મિશ્રણને બ્રશ પર લગાવીને દાંત સાફ કરો. આ આયુર્વેદિક પેસ્ટ દાંતને સફેદ કરવાની સાથે પેઢાને પણ મજબૂત બનાવશે.

3 / 7
મીઠું અને બેકિંગ સોડા: બેકિંગ સોડા એક કુદરતી ક્લીનિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે. અડધી ચમચી મીઠું અને અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરી, તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વાર બ્રશની જેમ કરો. તે પીળાશ ઘટાડવામાં અને દાંતની ચમક વધારવામાં મદદ કરશે.

4 / 7
મીઠું અને લીંબુનો રસ: મીઠામાં લીંબુનો રસ ઉમેરવાથી એક અસરકારક ક્લીનિંગ પેસ્ટ બને છે. લીંબુમાં રહેલું સાઈટ્રિક એસિડ દાંતની ઉપરી સપાટીને સાફ કરવામાં અને ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. જોકે, તેનો ઉપયોગ અઠવાડિયામાં માત્ર એક જ વાર કરવો જોઈએ, કારણ કે લીંબુનો રસ દાંતના ઇનેમલને નુકસાન પહોંચાડી શકે છે.

5 / 7
મહત્વપૂર્ણ નોંધ: કોઈપણ ઘરેલુ ઉપાય અપનાવતા પહેલા, ખાસ કરીને જો તમને દાંત કે પેઢાની કોઈ પહેલેથી જ સમસ્યા હોય, તો એકવાર તમારા ડેન્ટિસ્ટની સલાહ લેવી હિતાવહ છે.

6 / 7
નોંધ: અહીં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ ઉપાય અજમાવતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી ફરજિયાત છે.  Tv9 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.

7 / 7

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">