AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : ભાઈ-બહેન સાથે ફરવા માટે બેસ્ટ છે આ સ્થળ, રક્ષાબંધન પર જવાનો બનાવી લો પ્લાન

તમે તમારા ભાઈ-બહેનો સાથે સમય પસાર કરવા માટે કોઈ સુંદર જગ્યાએ ફરવાનું આયોજન કરી રહ્યા છે. આજે અમે તમને ફરવા માટે સુંદર સ્થળો વિશે જણાવી રહ્યા છીએ. રક્ષાબંધન પર તમે આ સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.

| Updated on: Jul 14, 2025 | 5:05 PM
Share
ભાઈ-બહેનો સાથે સમય પસાર કરવા માટે બેસ્ટ એ છે કે, સુંદર ટ્રિપ પ્લાન કરો. પરિવાર સાથે તમે સુંદર જગ્યાએ ફરવાનો પ્લાન બનાવશો તો આ ટ્રિપ યાદગાર બની જશે. તમે રક્ષાબંધન પર અહી ફરવાનો પ્લાન બનાવી શકો છો.

1 / 7
આ વર્ષે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે. આમ તો હજુ રક્ષાબંધનને આવવાને એક મહિનાનો સમય બાકી છે.પરંતુ ટ્રિપ પર જવા માટે પ્લાનિંગ પહેલાથી કરશો તો તમારી ટ્રિપ સુંદર રહેશે.આ સ્થળ ભાઈ-બહેનો સાથે ફરવા માટે બેસ્ટ છે.

2 / 7
 બરડો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના નૈઋત્ય ભાગમાં પોરબંદર જિલ્લામાં આવેલી એક ડુંગર છે. બરડો સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતોમાંનો એક ગણાય છે. બરડાના ડુંગરમાળા કુલ 48 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. બરડાની ટેકરીઓનું આભપરા શિખર 637 મીટર ઊંચાઇ સાથે સૌથી ઊંચું શિખર છે.

3 / 7
ચોમાસાની ઋતુમાં અહી મોટી સંખ્યામાં લોકો ટ્રેકિંગ માટે આવતા હોય છે. આ સ્થળ પરિવાર સાથે ફરવા માટે બેસ્ટ છે.

4 / 7
 ચોમાસામાં અહી ચારેબાજુએ વનરાઈ ખીલી ઉઠે છે. બરડા ટેકરીઓમાં, ઘુમલીના સોલંકી રાજવંશના ભવ્ય નવલખા મંદિર અને વાવ આવેલા છે, જે કદાચ ગુજરાતના સૌથી મોટા પગથિયાંના કુવાઓમાંનો એક છે. તમે અહી  ટ્રેકિંગ પણ કરી શકો છો.

5 / 7
 પોરબંદરથી માત્ર 45 કિમી દૂર બરડાની તળેટીમાં આવેલા ઘુમલીમાં આવેલા ઐતિહાસિક ગામ નવલખા મંદિરની મુલાકાત લઈ શકો છો. અહી 8મી સદીનું આ પ્રાચીન સૂર્ય મંદિર ગુજરાતના સૌથી જૂના મંદિરમાંથી એક છે.

6 / 7
પ્રકૃતિ પ્રેમીઓ માટે બરડો ડુંગર સ્વર્ગથી ઓછો નથી. અહી તમને પક્ષીઓનો મીઠો કલરવ પણ સાંભળવા મળશે. બરડા વિસ્તારના લોકોનો મુખ્ય ધંધો ખેતી તથા પશુપાલન છે. ખેતીલાયક જમીનોનું પ્રમાણ ડુંગરાળ પ્રદેશને કારણે ઓછું છે. (All photo : gujarat tourisam)

7 / 7

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ

ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી

કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?

અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">