AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : 2 દિવસમાં ઓછા બજેટમાં ખૂબ મજા પડી જશે, મેરેજ એનિવર્સિરી ઉજવવા માટે બેસ્ટ સ્થળના જુઓ ફોટો

માઉન્ટ આબુ (Mount Abu)ના મુખ્ય માર્ગ પર સ્થિત, "સાત ઘૂમ" વ્યુપોઇન્ટ અરવલ્લી પર્વતોની સુંદર ખીણોમાં પહેલું સુંદર પહાડ છે.ચોમાસા અને શિયાળા દરમિયાન, તે વાદળો અને હરિયાળીનો અદભુત દૃશ્ય જોવા મળે છે. મેરેજ એનિવર્સિરી ઉજવવા માટે બેસ્ટ છે સ્થળ

| Updated on: Nov 24, 2026 | 2:10 PM
Share
લગ્ન બાદ દરેક કપલ માટે મેરેજ એનિવર્સિરી ખાસ બની જાય છે. આ ખાસ દિવસને સ્પેશિયલ બનાવવા માટે લોકો પહેલાથી જ સુંદર પ્લાન બનાવતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું મેરેજ એનિવર્સિરી સેલિબ્રેટ માટે બેસ્ટ સ્થળ.

1 / 7
સિરોહી જિલ્લામાં સ્થિત આ સુંદર હિલ સ્ટેશન પહોંચવા માટે તમારે પ્રાકૃતિક સુંદરતાનો અનોખો નજારો પણ જોવા મળશે.માઉન્ટ આબુમાં સતત ત્રીજા દિવસે પણ હાડ થીજવતી ઠંડી હતી. માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી નોંધાયુ હતુ.

2 / 7
અરવલ્લીના સૌથી ઉંચા ગુરુ શિખર પર માઈનસ 2 ડિગ્રી તાપમાન હતુ. ગુજરાતના અમદાવાદ, સુરત સહિતના શહેરમાંથી પ્રવાસીઓનો ધસારો માઉન્ટ આબુમાં જોવા મળે છે.કાતિલ ઠંડી વચ્ચે પણ માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ઉત્સાહ યથાવત જોવા મળે છે.

3 / 7
આ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે, મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ છે અને 2 દિવસની સફરમાં મુખ્ય સ્થળો સરળતાથી જોઈ શકાય છે. દેલવાડા જૈન મંદિર, ગુરુ શિખર, સહિત ટોડ રોક, હનીમૂન પોઈન્ટ, અચલેશ્વર મહાદેવ મંદિર, અધર દેવી મંદિર, ગૌમુખ મંદિર,શાંતિ પાર્ક અને ઓમ શાંતિ ભવન

4 / 7
અમદાવાદ થી માઉન્ટ આબુ જવા માટે બસ, ટ્રેન અને ખાનગી વાહન (કાર) ના વિકલ્પો છે. અમદાવાદથી માઉન્ટ આબુનું  અંતર 228  કિલોમીટરનું છે.

5 / 7
અમદાવાદથી માઉન્ટ આબુ પહેલા દિવસે તમે  સવારે 6:00 વાગ્યે અમદાવાદથી નીકળો,રસ્તામાં મહેસાણા અથવા પાલનપુર પાસે નાસ્તો કરો.બપોરે 12 વાગ્યા આસપાસ માઉન્ટ આબુ પહોંચો.હોટેલમાં ચેક-ઇન અને લંચ કરો.દિલવાડા જૈન મંદિરની મુલાકાત લો, ત્યારબાદ સાંજે નક્કી લેકમાં બોટિંગનો આનંદ માણો .સનસેટ પોઇન્ટ અને લોકલ માર્કેટમાં શોપિંગ કરી શકો છો. રાત્રે ડિનર અને હોટેલમાં રોકાણ કરો.

6 / 7
 બીજા દિવસે માઉન્ટ આબુ ફરવું અને પરત આવવા નીકળવું. સવારે 7:00 વાગ્યે ગુરુ શિખરની મુલાકાત લો. અચલગઢ કિલ્લો અને મંદિર, અર્બુદા દેવી મંદિરના દર્શન કરો. બપોરે લંચ કરો. બપોરે 2 વાગ્યા આસપાસ અમદાવાદ માટે રવાના થવુ.તમે સાંજે 7–8 વાગ્યા સુધી અમદાવાદ પહોંચી જશો.(ALL Photo: Canva/AI)

7 / 7

અયોધ્યાથી નેપાળ જવા માટે વિઝાની જરૂર નહી પડે, માત્ર આ 2 ડોક્યુમેન્ટ સાથે રાખજો અહી ક્લિક કરો

Follow Us
બેટ દ્વારકા નજીક જોવા મળી બે ડોલ્ફિન, જુઓ Video

નકલી દેવી-દેવતાની પૂજાથી દૂર રહો..શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન

જામનગરમાં વીજળી ગુલ થતાં લિફ્ટમાં ફસાયા છ વૃદ્ધો...

અમદાવાદના ગ્યાસપુરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, 80થી વધુ ઝૂંપડા ચપેટમાં

ડુંગળીના ભાવ પ્રતિમણ ₹862 સુધી પહોંચતા ખેડૂતો ખુશ ! Video

ગીર સોમનાથમાં સિંહણોનો આતંક! ગામમાં ઘૂસી આવતા ગ્રામજનો ગભરાયા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી MD ડ્રગ્સની હેરાફેરી કરનારને ઝડપ્યો

Breaking News : જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો આજે છેલ્લો દિવસ

અમદાવાદ પોલીસે ૧૫ કિલોમીટર સુધી મોબાઇલ સ્નેચરનો પીછો કરી ઝડપી પાડ્યો

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ

g clip-path="url(#clip0_868_265)">