AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: એકવાર આ ધંધો તો શરૂ કરો, મહિને લાખ કમાશો અને એમાંય કમાણી જોઈને તો છોકરીઓ ફિદા થઈ જશે

હાલની તારીખમાં પોતાનું બ્યુટી સલૂન અને સ્પા શરૂ કરવું હોય તો લોકો વિચાર કરે છે કે, આ બિઝનેસ શરૂ કેવી રીતે કરવો? એવામાં ચાલો રોકાણથી લઈ રોજગારી સુધી, નફાથી લઈને માર્કેટિંગ સુધી આ બિઝનેસને લગતી A to Z માહિતી જાણી લઈએ.

| Updated on: Aug 01, 2025 | 1:06 PM
Share
આજના સમયમાં સૌથી ઝડપથી વિકસતો જો કોઈ બિઝનેસ હોય તો એ 'બ્યુટી સલૂન અને સ્પા'નો છે. આજની નવી પેઢી બ્યુટી અને વેલનેસ સર્વિસીઝ તરફ ખૂબ જ આકર્ષિત થઈ રહી છે.

1 / 12
આ બિઝનેસમાં તમે હેર કટ, ફેશિયલ, વેક્સિંગ, સ્કિન કેર, સ્પા થેરાપી, પેડીક્યોર-મેનિક્યોર, મેક અપ, હેર સ્ટાઇલિંગ જેવી તગડી સર્વિસ આપી શકો છો. આજે કોઈપણ મહિલા હોય કે પુરુષ બધા જ સુંદરતા પાછળ ભાગી રહ્યા છે. એવામાં જો તમે આ બિઝનેસ શરૂ કરો તો અઢળક પૈસા કમાઈ શકો છો.

2 / 12
આ બિઝનેસ શરૂ કરવા માટે ₹1.5 લાખથી ₹3.5 લાખ સુધીનું પ્રારંભિક રોકાણ કરવું પડે છે. જો શોપ ભાડેથી હોય તો તેનું ભાડું અથવા ડિપોઝિટ ₹20,000થી શરૂ થઈ શકે છે પરંતુ જો શોપ પોતાની હોય તો આ શરૂઆતી ખર્ચ બચી જાય છે.

3 / 12
આ બિઝનેસમાં ઇન્ટેરીયર ડિઝાઇન, ખુરશી, દર્પણ, સ્કીન અને હેર કેર પ્રોડક્ટ્સ, સ્ટાફનો ખર્ચ અને આ બિઝનેસમાં લગતી મશીનો પર પણ ખાસ ધ્યાન આપવું પડે છે.

4 / 12
સારી જગ્યા અને સારી સર્વિસ આપો તો દરરોજ 8 થી 20 ગ્રાહકો સરળતાથી શોપ પર આવી શકે છે. દરરોજ ₹2,000 થી ₹8,000 સુધીની આવક થઈ શકે છે. ખર્ચ બાદ અંદાજિત નફો ₹1,000 થી ₹5,000 જેટલો થઈ શકે છે. ટૂંકમાં માસિક નફો ₹30,000 થી ₹1.2 લાખ જેટલો થઈ શકે છે.

5 / 12
ખાસ વાત તો એ કે, લગ્ન અને તહેવારની સીઝનમાં આવક બમણી થઈ શકે છે. જણાવી દઈએ કે, સલૂન અને સ્પા બિઝનેસ શરૂ કરવા માટે કેટલાંક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડે છે.

6 / 12
આ બિઝનેસમાં Shop Establishment License, Municipal Trade License, PAN Card, Aadhaar Card, Fire NOC (જરૂરિયાત મુજબ) અને જો આવક વધુ હોય તો GST રજીસ્ટ્રેશન જેવા દસ્તાવેજોની જરૂર પડે છે. વધુમાં જો તમારી પાસે બ્યુટી કોર્સને લગતી કોઈ ડિગ્રી અથવા તો સર્ટિફિકેટ હોય તો ક્લાયન્ટ તમારા બિઝનેસ તરફ વધુ આકર્ષિત થાય છે.

7 / 12
આ બિઝનેસમાં Hair Dryer, Straightener, Steamer, Wax Heater, Chairs, Trolleys, Towels, Mirror, Skin/Hair Products, Facial Kits, Aroma Oils, Spa Bed જેવી અનેક વસ્તુઓની જરૂર પડે છે. સાફસફાઈ, હાઇજીન અને સારી સર્વિસ ક્વોલિટી જ તમારા બિઝનેસને ઊંચા આસમાને લઈ જશે.

8 / 12
બ્યુટી સલૂન અને સ્પા શરૂ કરવા માટે પહેલા એક સારા વિસ્તારમાં શોપ પસંદ કરો. ત્યારબાદ ત્યાં યોગ્ય ઇન્ટિરિયર્સ તૈયાર કરો, સાધનો ખરીદો અને અનુભવી સ્ટાફ હાયર કરો. માર્કેટિંગ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો. શરૂઆતમાં તમે ડિસ્કાઉન્ટ ઓફર અને કોમ્બો પેકેજ આપીને ગ્રાહકોને તમારા બિઝનેસ તરફ ખેંચો.

9 / 12
વધુમાં જોઈએ તો, Instagram, WhatsApp અને કોઈ ઈનફ્લુએન્સર સાથે કોલેબોરેશન કરીને બિઝનેસને આગળ વધારો. Opening Day Offers, Refer & Earn, Loyalty Cards જેવી ટેક્નિક્સ અપનાવો. જો શક્ય હોય તો નાની નાની જાહેરાત, ન્યૂઝ લેટર્સ અને હોર્ડિંગ્સ થકી પણ ગ્રાહકોનું ધ્યાન ખેંચો.

10 / 12
એકવાર બિઝનેસ સેટ થાય પછી 'Unisex Services' શરૂ કરો. લગ્ન અને તહેવારના સીઝનમાં ખાસ Bridal Packages કે Festive Deals આપો. આ સાથે જ તમે તમારો પોતાનો Certification Course પણ લોન્ચ કરી શકો છો. આનાથી તમે શિક્ષણ અને સર્વિસ બંને આપી સાથે શકશો.

11 / 12
જો તમે ક્રિએટિવ વિચારો ધરાવો છો અને લોકો સાથે કામ કરવાનો રસ છે, તો આ બિઝનેસ તમારા માટે એકદમ બેસ્ટ છે. આ બિઝનેસ તમને નફાની સાથે સાથે સારું નામ પણ કમાઈ આપશે.

12 / 12

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">