World Champion : સાથી ખેલાડીના કારણે રેસ શરુ થતાં જ ટ્રૈક પર પડી અને ફરી ઉભી થઈ, પછી જીતી રેસ

આ એથલીટની કહાની હાર ન માનનાર ખેલાડી માટે ઉત્તમ ઉદાહરણ છે. રેસમાં પડી ગયા બાદ જીતવાની ઘટના ખુબ ઓછી જોવા મળે છે. આ ખેલાડીએ આવું જ કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 1:24 PM
આ રેસ દરમિયાન સાથી ખેલાડીને કારણે નેધરલેન્ડની સિફાન હસન પડી ગઈ હતી પરંતુ તે ઉભી થઈ અને માત્ર દોડ પૂરી ન કરી પરંતુ વિજેતા પણ બની. સિફાન હસન વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી છે અને તેણે ટોક્યો ઓલિમ્પિક ગેમમાં 5000 મીટર દોડ જીતી છે. પરંતુ 1500 મીટરની દોડમાં તેની સફર બંધ થવાની નજીક આવી ગઈ હતી. પરંતુ હસને હાર ન માની અને પોતાના તમામ પ્રયત્નો કર્યા અને સેમિફાઇનલમાં જગ્યા બનાવી.

1 / 8
ઓલિમ્પિક કોઈપણ ખેલાડીની પ્રતિભા અને જુસ્સાને રજૂ કરે છે. અહીં ખેલાડીઓ પડી જાય છે અને ઉઠે છે અને આગળ વધે છે. 2 ઓગસ્ટના રોજ મહિલાઓની 1500 મીટર રેસ ફાઇનલની પ્રથમ હીટ મેચ દરમિયાન પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું હતું.

2 / 8
1500 મીટર દોડ શરૂ થતાં જ કેન્યાની એડીના જેબીટોક ઠોકર ખાઈને ટ્રૈક પર પડી ગઈ. તેની પાછળ દોડી રહેલી સિફાન હસન તેની સાથે અથડાવાની કોશિષ કરી આગળ જતા પડી ગઈ હતી.પરંતુ તે તરત જ ઉભી થઈ દોડવાનું શરૂ કર્યું,

3 / 8
અન્ય ખેલાડીઓને પણ દોડમાં પાછળ છોડી દીધું હતું. તે દોડના અડધા અંતર સુધી ઘણી પાછળ રહી અને સ્પર્ધામાંથી બહાર થવાનો ભય હતો. પરંતુ તેમણે સ્પીડ પકડી અને થોડી જ મિનિટોમાં તે અન્ય ખેલાડી સાથે આગળ દોડી રહી હતી. ઓસ્ટ્રેલિયાની જેસિકા હલ અને અમેરિકાના એલિનોર પેરિયરની પાછળ છોડી પ્રથમ સ્થાન મેળવ્યું હતુ.

4 / 8
સિફાન હસને 4.5.17 સેકન્ડમાં રેસ પૂરી કરી અને સેમિફાઇનલમાં જગ્યા બનાવી. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક ફટકારવાનું તેનું સપનું અકબંધ રહ્યું. તેણે બીજી ઓગસ્ટના રોજ 5000 મીટર દોડ જીતી હતી. હસને 14: 36.79 મિનિટનો સમય દોડ પૂર્ણ કરી અને પ્રથમ સ્થાન મેળવ્યું. આ રમતોનો આ તેમનો પ્રથમ ગોલ્ડ મેડલ હતો.

5 / 8
સિફાન હસનનો જન્મ આફ્રિકન દેશ ઇથોપિયામાં થયો હતો. પરંતુ પછી શરણાર્થી તરીકે, તેમણે નેધરલેન્ડમાં આશરો લીધો. અહીં તેણે દોડવીર તરીકે પોતાની કારકિર્દી બનાવી. હસને 2019માં કતારની રાજધાની દોહામાં 1500 અને 10,000 મીટર દોડમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. હવે તે ટોક્યો ઓલિમ્પિકમાં 1500 મીટર, 5000 મીટર અને 10,000 મીટર દોડમાં ભાગ લઈ રહી છે.

6 / 8
અત્યાર સુધી કોઈ પણ એથલીટ એક જ ઓલિમ્પિકમાં 1500 મીટર, 5000 મીટર અને 10,000 મીટર દોડ જીતી શક્યો નથી. સિફાન હસને 5000 મીટર જીતી લીધી છે અને 6  ઓગસ્ટે 1500 મીટર દોડમાં ભાગ લેશે. તે જ સમયે, 10 હજાર મીટર દોડની ફાઇનલ 7 ઓગસ્ટના રોજ છે.

7 / 8
આ પહેલા તેણે આ બંને ઇવેન્ટ્સની સેમીફાઇનલમાં પણ દોડવું પડશે. સિફાન હસન આગળ મુશ્કેલ સમય છે કારણ કે તેને ત્રણ ગોલ્ડ જીતવા માટે આઠ દિવસમાં 6 રેસ પૂર્ણ કરવાની છે. આમાંથી બે ફાઇનલ સતત બે દિવસમાં યોજાશે.

8 / 8

Latest News Updates

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ

હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર

ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO

જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા

ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન

PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ

અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ

સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો

g clip-path="url(#clip0_868_265)">