Lovlina Borgohain: મોહમ્મદ અલીની ફૈન લવલીનાએ બ્રોન્ઝ મેડલ પર પંચ માર્યો, જાણો અનોખી સ્ટોરી

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય બોક્સર લવલીના બોરગોહૈન તેની સેમિફાઇનલ મેચ હારી ગઈ હતી. પરંતુ તે બ્રોન્ઝ મેડલ પર પંચ મારવામાં સફળ રહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 7:25 PM
આસામના એક નાનકડા જિલ્લામાં રહેતી લવલીનાએ ઓલિમ્પિક રિંગ સુધીની તેની સફરમાં અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો.

1 / 8
લવલીનાને કુલ ત્રણ બહેનો હતી, તેથી જ તે પડોશમાંથી ઘણી વાતો સાંભળવા મળતી હતી. આ બધું નજર અંદાજ કરીને બંને મોટી જોડિયા બહેનો લિચા અને લિમાએ કિકબોક્સિંગ શરૂ કર્યુ તો લવલીના પણ કિકબોક્સિંગમાં સામેલ થઈ ગઈ.

2 / 8
તેમના પિતા મીઠાઈ જે પેકેટમાં લાવતા તે લવલીનાએ વાંચવાનું શરુ કર્યું હતુ.પહેલીવાર લવલીનાએ મોહમ્મદ અલી વિશે વાંચ્યું અને પછી બોક્સિંગમાં તેનો રસ વધ્યો. તે મહંમદ અલીની ચાહક બની ગઈ.

3 / 8
 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મહિલા ખેલાડીઓ સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતની સ્ટાર બોક્સર લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે તો વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ સિલ્વર જીત્યા બાદ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

4 / 8
લવલીનાનો જન્મ 2 ઓક્ટોબર 1997ના રોજ આસામના ગોલાઘાટ જિલ્લામાં ટીકેન અને મામોની બોરગોહેના ઘરમાં થયો હતો.

5 / 8
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે પ્રાથમિક શાળામાં ટ્રાયલ થઈ હતી. લવલીનાી નજર  કોચ પાદુમ બોરો પર પડી હતી જેણે તેનું જીવન બદલી નાખ્યું. તે તેની મહેનતનું પરિણામ હતું કે પાંચ વર્ષમાં, લવલીના એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીતવામાં સફળ રહી.

6 / 8
બાળપણનો એક કિસ્સો વર્ણવતા લવલીનાની માતા મામોની બોરગોહેને કહ્યું, 'એકવાર લવલીનાના પિતા તેના માટે મીઠાઈ લઈને આવ્યા હતા.

7 / 8
2012માં પોતાની બોક્સિંગ કારકિર્દીની શરૂઆત કરનાર લવલીનાએ જ્યારે 2018 માં કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી પામી ત્યારે તેની કારકિર્દીમાં મોટો ઉછાળો આવ્યો. લવલીના અહીં મેડલ જીતી શકી નહોતી, જેના પછી તેણે ઓલિમ્પિકને એક સ્વપ્ન બનાવી દીધું હતું.

8 / 8

Latest News Updates

Follow Us:
ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે

ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને

મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ

સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત

કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર

પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન

વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ

g clip-path="url(#clip0_868_265)">