TMKOC : તારક મહેતાની સોનુ હવે લાગી રહી છે ખૂબ જ ગ્લેમરસ, તસવીરો પરથી નહીં હટે નજર…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ તરીકે જાણીતી ઝીલ મહેતાનો ફેશન સેન્સ ખૂબ જ પ્રશંસનીય છે. તે દેશી અને વેસ્ટર્ન બન્ને પ્રકારના કપડાંમાં ખૂબ જ સુંદર લાગે છે.

ઝીલ મહેતાનો આ દેશી લુક ક્લાસી લાગે છે. તેણે લહેંગા પહેર્યો છે. મલ્ટી-કલર બ્લાઉઝ ખૂબ જ સારો લાગે છે. ઉપરાંત, તેણે લાઇટ વેઇટ નેકલેસ, મેકઅપ અને સ્ટાઇલિશ બન હેરસ્ટાઇલથી પોતાનો લુક ક્લાસી બનાવ્યો છે. (Credit : jheelmehta_)

અભિનેત્રીએ ગુલાબી રંગમાં સ્ટ્રેપ સ્ટાઇલ મિડી ડ્રેસ પહેર્યો છે. તેનો લુક સિમ્પલ અને સોબર લાગે છે. આટલો સિમ્પલ ડ્રેસ ઉનાળા માટે પરફેક્ટ છે. ઉપરાંત, તેણે ખુલ્લા વાળથી પોતાનો લુક પૂર્ણ કર્યો છે.

અભિનેત્રીએ એ-લાઇન સ્ટાઇલનો વન સાઈડ ઓફ-શોલ્ડર મેક્સી ડ્રેસ પહેર્યો છે. ઉપરાંત, લાઇટ વેઇટ એસેસરીઝ અને મેકઅપથી લુક સ્ટાઇલિશ બનાવવામાં આવ્યો છે. આ સ્ટાઇલનો ડ્રેસ પાર્ટી અને આઉટિંગ બંને માટે શ્રેષ્ઠ છે.

અભિનેત્રીએ ટ્રાઉઝર સાથે પ્રિન્ટેડ ક્રોપ ટોપ પહેર્યો છે. તેણીએ સિમ્પલ હેરસ્ટાઇલ અને મેકઅપ સાથે લુક પણ પૂર્ણ કર્યો છે. તેનો લુક સિમ્પલ અને સોબર લાગે છે. પ્રિન્ટેડ ક્રોપ ટોપની ડિઝાઇન ખૂબ જ સારી છે.

અભિનેત્રીનો આ લુક ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો છે. તેણીએ સ્ટ્રેટ જીન્સ સાથે જિયોમેટ્રિક ક્રોશેટ ક્રોપ ટોપ પહેર્યું છે. તેણીએ ગળામાં ચેઇન, બ્રેસલેટ અને ઇયરિંગ્સ પણ પહેર્યા છે. આ પ્રકારનો ટોપ આજકાલ ખૂબ જ ટ્રેન્ડી છે. જે બીચ ટ્રિપ્સ માટે પરફેક્ટ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે લગભગ દરેક ઘરમા જોવાતો કોમેડી શો છે ત્યારે શોના દરેક કેરેક્ટરને ફેન્સે ભરપૂર પ્રેમ આપ્યો છે, ત્યારે તેને લગતા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
