AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું 5ની સ્પીડ પર પંખો ચલાવવાથી વીજળીનું બિલ વધારે આવે છે? 99% લોકો નથી જાણતા

5 સ્પીડ પર પંખો ચલાવવાથી વધુ વીજળી વપરાય છે કે નહીં? મોટાભાગના લોકો આ પ્રશ્નનો સાચો જવાબ જાણતા નથી. ચાલો તમને જણાવીએ.

| Updated on: May 27, 2025 | 11:51 AM
Share
શું તમે ક્યારેય વિચાર્યું છે કે 5 સ્પીડ પર પંખો ચલાવવાથી વધુ વીજળી વપરાય છે કે નહીં? મોટાભાગના લોકો આ પ્રશ્નનો સાચો જવાબ જાણતા નથી. ચાલો તમને જણાવીએ.

1 / 7
જેમ જેમ ઉનાળાનું તાપમાન વધે છે, તેમ તેમ તમારા પંખાની ગતિ પણ વધે છે. ઓછી ગતિએ પંખો ચલાવવાથી આ કાળઝાડ  ગરમીથી કોઈ રાહત મળતી નથી. જ્યાં સુધી પંખો 5ની સ્પીડ પર ન ચલાવીએ ત્યાં સુધી ગરમીથી કોઈ રાહત મળતી નથી. તો શું 5 પર પંખો ચલાવવાથી વીજળી બિલને પર મોટી અસર કરે છે? ચાલો સમજીએ

2 / 7
જ્યારે તમે 5 સ્પીડ પર પંખો ચલાવો છો, ત્યારે તે ખરેખર વીજળી થોડી વધારે વાપરે છે. પંખાની ગતિ જેટલી વધારે હશે, મોટર તેટલી ઝડપથી ફરશે અને વીજળીનો વપરાશ પણ વધશે. જોકે આ તફાવત બહુ મોટો નથી, પરંતુ તેમ છતાં વીજળીનો વપરાશ વધે છે. પરંતુ આવું કેમ થાય છે, ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

3 / 7
ખરેખર, બજારમાં એવા રેગ્યુલેટર પણ આવે છે જેનું વીજળીના વપરાશ સાથે કોઈ લેવાદેવા નથી. તે ફક્ત પંખાની ગતિને નિયંત્રિત કરે છે. એટલે કે, પંખાની ગતિ વધારે હોય કે ઓછી, વીજળીનો વપરાશ એ જ રહે છે.

4 / 7
જૂના સમયમાં, આવા રેગ્યુલેટર ઉપલબ્ધ હતા જે વોલ્ટેજ ઘટાડીને પંખાની ગતિને નિયંત્રિત કરતા હતા. આવી સ્થિતિમાં, પંખાની ગતિ વધારે હોય કે ઓછી, વીજળીનો વપરાશ એ જ રહેતો હતો. જો તમારી પાસે આવા રેગ્યુલેટર હોય, તો સમજો કે તમે પંખો ફાસ્ટ  ચલાવો કે ધીમો, વીજળીના વપરાશ પર કોઈ અસર થશે નહીં.

5 / 7
આજકાલ ઈ-રેગ્યુલેટર એટલે કે ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટરનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઈ-રેગ્યુલેટર ગતિને નિયંત્રિત કરવા માટે પાવરનો ઉપયોગ કરે છે. એટલે કે, જ્યારે તમે પંખાની ગતિ વધારો છો, ત્યારે રેગ્યુલેટર આમ કરવા માટે વધુ પાવરનો ઉપયોગ કરે છે. આ રીતે, જ્યારે તમે નંબર 1 પર પંખો ચલાવો છો, ત્યારે તે ઓછી વીજળી વાપરે છે અને જ્યારે તમે તેને નંબર 5 પર ચલાવો છો, ત્યારે તે વધુ વીજળી વાપરે છે.

6 / 7
તેથી જો તમારા ઘરે ઈ-રેગ્યુલેટર હશે  ત્યારે ધ્યાનમાં રાખો જો કે પંખો 5ની સ્પીડ પર ચલાવવાથી વીજળીનું બિલ થોડું વધારે આવી શકે છે.

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા

રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા

ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર

ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ

સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી

NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી

ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા

ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો

કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'

ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં

g clip-path="url(#clip0_868_265)">