WhatsApp માં છુપાયેલું છે બેસ્ટ ક્વાલિટી ફોટો મોકલવાનું આ સીક્રેટ ફીચર, શું તમે જાણો છો ?

WhatsApp Tips : આપણે ઘણી વખત વોટ્સએપ પર ફોટો, વીડિયો મોકલતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત ફોટો અને વીડિયોની ક્વાલિટી ખરાબ થઈ જતી હોય છે ત્યારે સારી ક્વાલિટીમાં ફોટો કેવી રીતે મોકલી શકાય ચાલો જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 3:12 PM
સ્ટેપ-1 આપણે ઘણી વખત વોટ્સએપ પર ફોટો, વીડિયો મોકલતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત ફોટો અને વીડિયોની ક્વાલિટી ખરાબ થઈ જતી હોય છે ત્યારે સારી ક્વાલિટીમાં ફોટો કેવી રીતે મોકલી શકાય ચાલો જાણીએ. સૌ પ્રથમ તમારે તમારા સ્માર્ટફોનમાં  WhatsAppને ઓપન કરવું પડશે.

1 / 5
સ્ટેપ-2 વોટ્સએપ ઓપન કર્યા બાદ ત્રણ ડોટ્સ પર ક્લિક કરો, અહીં તમને સેટિંગ્સનો ઓપ્શન જોવા મળશે તેના પર ટેપ કરો.

2 / 5
સ્ટેપ-3 સેટિંગ્સ ઓપ્શન પર ટેપ કર્યા બાદ તમારે સ્ટોરેજ એન્ડ ટેડા (Storage and Deta) ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

3 / 5
સ્ટેપ-4 સ્ટોરેજ એન્ડ ડેટા ઓપ્શનમાં તમને ફોટો અપલોડ ક્વાલિટી ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

4 / 5
સ્ટેપ-5 ફોટો અપલોડ ક્લવાલિટી, અહીં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે, પહેલું ઓટો, બીજું બેસ્ટ ક્વાલિટી અને ત્રીજું ડેટા સેવર. જો તમે બેસ્ટ ક્વાલિટીમાં ફોટો મોકલવા માગો છો તો અહીં તમારે Best Quality વાળો ઓપ્શન પસંદ કરવો પડશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">