Experts Say Buy: 40 પર જશે આ પાવર શેર, કંપની થઈ છે દેવા મુક્ત, LIC પાસે પણ છે 10 કરોડ શેર
આ પાવરના શેર છેલ્લા ઘણા સત્રોથી ફોકસમાં છે. ગયા શુક્રવારે આ પાવરનો શેર 5 ટકા વધીને 34.57 રૂપિયા પર પહોંચ્યો હતો. FY24ના Q4 માટે ઓપરેટિંગ નફો 186 કરોડ હતો. FY24ના Q4 માટે ચોખ્ખી ખોટ 398 કરોડ હતી. વાર્ષિક કામગીરી પર નજર કરીએ તો, કંપનીએ FY24માં 7893 કરોડ રૂપિયાની આવક મેળવી હતી, જે FY23માં 7514 કરોડ રૂપિયાની હતી.
Most Read Stories