Lalbaugcha Raja : લાલ બાગચા રાજાના આગમનની છડી પોકારાઈ, જુઓ બાપ્પા કેવા ઘરેણા ધારણ કરશે

લાલબાગચા રાજાનો દરબાર મુંબઈનું સૌથી લોકપ્રિય જાહેર ગણેશ મંડળ છે. આ દરબાર મુંબઈના લાલબાગ પરેલ વિસ્તારમાં સજાવવામાં આવે છે. તેની સ્થાપના 1934માં ચિંચપોકલીના કોલીઓએ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 3:48 PM
લાલબાગચા રાજાને ‘નવસંચા ગણપતિ’ (ઈચ્છાઓ પૂરી કરનાર) તરીકે માનવામાં આવે છે. તેમને જોવા માટે ભક્તોની 5 કિલોમીટર લાંબી કતાર છે. લાલબાગની ગણેશ મૂર્તિનું વિસર્જન દસમા દિવસે ગિરગામ ચોપાટી પર કરવામાં આવે છે.

1 / 8
તમામ ગણેશ ભક્તોમાં ઉત્સુકતા છે કે આ વર્ષે મુંબઈના લાલબાગના રાજાના દર્શન કેવા રહેશે! કોવિડ 19 મહામારીને કારણે, આ વર્ષે ગણેશોત્સવ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ઉજવવામાં આવશે.

2 / 8
તો આ વર્ષે બોર્ડે લાલબાગચા રાજાની 4 ફૂટની મૂર્તિ માટે નવા ઘરેણાં બનાવ્યા છે . આવો નજર કરીયે લાલબાગના રાજાના આ નવા ઘરેણાં પર ..

3 / 8
2 કિલો 31 ગ્રામ વજનના ચાંદીથી બનેલા કુલ 13 ઘરેણા છે.આ તમામ ઘરેણા ગોલ્ડ પ્લેટેડ છે  ગળામાં સમૃદ્ધ હાર (3 layered)કડા,બાજુ બંધ,મોટી બાલી,વીંટી

4 / 8
લાલબાગચા રાજાનો દરબાર પ્રથમ વખત 1934માં યોજાયો હતો. ત્યારથી રાજાના દરબારમાં ભક્તોની શ્રદ્ધા વધી રહી છે. હવે તેમના દરબારમાં દર વર્ષે ભક્તોની સંખ્યા વધે છે. નેતાઓ, અભિનેતાઓ, મંત્રીઓ અને ઉદ્યોગપતિઓ બધા ભગવાન ગણેશના દરબારમાં માથું નમાવવા પહોંચે છે. લાલબાગના રાજાના દર્શન ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે

5 / 8
ઉત્સવો કોરોના માટે સુપર સ્પ્રેડર ન બને તે માટે BMC એ કવાયત શરૂ કરી છે.કોરોના કાળમાં બેદરકાર રહીને તહેવારની ઉજવણી કરવી એ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. પરંતુ આવું ન થાય તે માટે BMC એ ગણેશ ઉત્સવ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ ઘરેલુ ગણેશ મૂર્તિના Ganesh idol) આગમન અને વિસર્જન યાત્રામાં પાંચથી વધુ લોકોએ ભેગા ન થવું જોઈએ.

6 / 8
જાહેર ગણેશ મૂર્તિઓના આગમન અને વિસર્જનમાં માત્ર 10 લોકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે અને તેમને રસીના બંને ડોઝ મેળવેલા હોવા જોઈએ.ઘરમાં રાખવામાં આવેલી ગણેશ મૂર્તિની ઉંચાઈ 2 ફૂટથી વધુ ન હોવી જોઈએ,

7 / 8
જ્યારે જાહેર મૂર્તિઓની ઉંચાઈ 4 ફૂટથી વધુ ન હોવી જોઈએ. ઉપરાંત પંડાલની મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ગણપતિ મંડળોને ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.

8 / 8

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">