આ દેશમાં પહેલીવાર લાગ્યો હતો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, જાણો કેટલા દેશોમાં છે આ પ્રતિબંધ અને તેના કડક નિયમો વિશે

Single Use Plastic Ban: ભારત સરકારે આજથી દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગાવ્યો છે. સરકારે પ્લાસ્ટિકને કારણે સામાન્ય જનતાના સ્વાસ્થ્યને થતી ગંભીર અસરોથી બચાવવા આ નિર્ણય કર્યો છે.

Jul 01, 2022 | 7:06 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 01, 2022 | 7:06 PM

ભારત સરકારે આજથી દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગાવ્યો છે. સરકારે પ્લાસ્ટિકને કારણે સામાન્ય જનતાના સ્વાસ્થ્યને થતી ગંભીર અસરોથી બચાવવા આ નિર્ણય કર્યો છે.સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, વિશ્વના 80 દેશોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર આંશિક અથવા સંપૂર્ણ પ્રતિબંધ છે. ઘણા વિકાસશીલ દેશો આંશિક પ્રતિબંધ લાદીને પ્લાસ્ટિકના કચરાનું સંચાલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલગ-અલગ દેશોમાં અલગ-અલગ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

1 / 5
સૌથી પહેલા આ દેશમાં લગાવાયો હતો પ્રતિબંધ : ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં સૌ પ્રથમ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં  2002માં પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

2 / 5
આ દેશમાં છે સૌથી કડક નિયમો : 2017માં કેન્યામાં પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, ખરીદી અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ ગેરકાનૂની કામ કરવા પર કેન્યામાં 4 વર્ષની સજા કે પછી 31.5 લાખ દંડની જોગવાઈ છે.

3 / 5
યુએસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ નથી. ત્યાં આંશિક પ્રતિબંધ છે. અમેરિકાના કેટલાક રાજ્યોમાં આને લગતા કેટલાક કાયદા છે. આ પ્રતિબંધ ન્યૂયોર્કમાં ઓક્ટોબર 2020 થી અમલમાં છે.
જ્યારે આફ્રિકન દેશોમાં તેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ ઓસ્ટ્રેલિયાના કેલિફોર્નિયામાં 2014થી અમલમાં છે. જો કે, કેટલીક વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ છે.

યુએસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ નથી. ત્યાં આંશિક પ્રતિબંધ છે. અમેરિકાના કેટલાક રાજ્યોમાં આને લગતા કેટલાક કાયદા છે. આ પ્રતિબંધ ન્યૂયોર્કમાં ઓક્ટોબર 2020 થી અમલમાં છે. જ્યારે આફ્રિકન દેશોમાં તેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ ઓસ્ટ્રેલિયાના કેલિફોર્નિયામાં 2014થી અમલમાં છે. જો કે, કેટલીક વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ છે.

4 / 5
યુરોપમાં પ્લાસ્ટિક બેગના ઉપયોગ પર વધારાનો ટેક્સ લગાવવામાં આવ્યો છે.  ચીને વર્ષ 2008માં પ્લાસ્ટિક પોલિથીન પર પ્રતિબંધ મૂક્યો હતો. પાતળી પોલીથીન પર અગાઉ અહીં પ્રતિબંધ હતો. 2020માં ચીને જાહેરાત કરી હતી કે તે ધીમે ધીમે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લાદશે. હાલમાં ચીનના ઘણા મોટા શહેરોમાં પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનું વિઘટન થઈ શકતું નથી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati