WhatsApp પર જલ્દી જ આવી રહ્યા છે આ 5 જોરદાર ફીચર્સ, બદલાય જશે ચેટિંગનો અંદાજ

જો તમે પણ વોટ્સએપ યુઝર છો અને નવા ફીચર્સ માટે રાહ જોઈ રહ્યા છો તો આજે અમે તમને વોટ્સએપના આવા 5 ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ટૂંક સમયમાં જ રોલઆઉટ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 7:19 PM
Symbolic Image

Symbolic Image

1 / 6
વોટ્સએપ વધુ એક નવું ફીચર લાવવા માટે તૈયાર છે, જે ફક્ત ગ્રુપ્સ માટે જ ઓફર કરવામાં આવશે. એવું જાણવા મળ્યું છે કે WhatsApp ટૂંક સમયમાં તેના જૂના ફીચરમાં અપડેટ રજૂ કરી રહ્યું છે, જેથી 1,024 મેંબર્સને ગ્રુપમાં એડ કરી શકાય. એવું કહેવામાં આવ્યું છે કે આ ફીચર WhatsApp દ્વારા કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે, જે એન્ડ્રોઇડ અને iOS બંને વપરાશકર્તાઓ માટે છે.

2 / 6
વોટ્સએપ એક ડોક્યુમેન્ટ કેપ્શન ફીચર પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સને ચેટ કરતી વખતે શેર કરેલી ફાઇલોને કેપ્શન આપવા દેશે. Android અને iOS બંને વપરાશકર્તાઓ માટે WhatsApp સતત બીટા-ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ કેપ્શન ફીચરની ખાસ વાત એ છે કે આ અંતર્ગત યુઝર્સ સર્ચ ઓપ્શનની મદદથી ચેટમાં શેર કરેલ ડોક્યુમેન્ટ કે ફાઇલને સરળતાથી શોધી શકશે.

3 / 6
વોટ્સએપે યુઝર્સ માટે બીટામાં સ્ક્રીનશોટ બ્લોકીંગ ફીચર રજૂ કર્યું છે. આ ફીચર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. સ્ક્રીન બ્લોકીંગ ફીચરની મદદથી યુઝર્સ વ્યુ વન્સ તરીકે મોકલવામાં આવેલ વીડિયો અને ફોટોના સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. તેનો હેતુ સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડિંગ બંધ કરીને વપરાશકર્તાઓની ગોપનીયતામાં સુધારો કરવાનો છે.

4 / 6
વોટ્સએપે કેટલાક બિઝનેસ માટે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ બહાર પાડવાનું શરૂ કર્યું છે. હાલમાં, તેની કિંમતો જાહેર કરવામાં આવી નથી ત્યારે તે અલગ-અલગ વિસ્તારો માટે અલગ-અલગ હોઈ શકે છે.

5 / 6
WhatsApp બીટા અપડેટમાં સ્ટેટસનો જવાબ આપવા માટે એક નવો સાઇડબાર અને એક નવું ફીચર રજૂ કરી રહ્યું છે. સ્ટેટસની નવી સુવિધા સાથે, લોકોને સ્ટેટસનો અલગથી જવાબ આપવા માટે એક બાર મળશે. આ ઉપરાંત, નવા અપડેટમાં, કેટલાક વપરાશકર્તાઓએ એ પણ નોંધ્યું છે કે માઇક્રોસોફ્ટ સ્ટોરથી અપડેટ કરતી વખતે, તેઓ એપ સાઇડ બાર પણ જોઈ રહ્યા છે, જ્યાંથી વપરાશકર્તાઓ સરળતાથી સ્ટેટસ અપડેટ્સ, સેટિંગ્સ અને પ્રોફાઇલ્સ જોઈ શકશે.

6 / 6
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">