AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AMTS BUS Stand: અમદાવાદના AMTS બસ સ્ટેશનમાં લગાવેલા સુચનો માત્ર કાગળ પર, મુસાફરોને પડી રહી છે હાલાકી

બસના ડ્રાઇવર પણ પેસેન્જરને બસ સ્ટોપથી થોડા દૂર ઉતારીને જાય છે, કારણ કે બસ સ્ટોપ પાસે બસ ઉભી રહે એવી જગ્યા જ નથી બસ સ્ટોપની આજુબાજુ રિક્ષા અને છૂટક ધંધાવાળા પોતાનો અડ્ડો જમાવીને બેઠા છે.

Urvish Soni
| Edited By: | Updated on: Mar 26, 2023 | 1:01 PM
Share
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત એ.એમ.ટી.એસના બસ સ્ટેન્ડ પર એકદમ સૂચનાઓ લગાડવામાં આવી છે. જાહેર સૂચનાના આ બોર્ડ શહેરના ઘણાં વિસ્તારોમાં જોવા મળે છે.

1 / 5
આ સુચનાઓમાં લખ્યું છે કે, આ બસ સ્ટેન્ડની આગળ કે આજુબાજુ 50 ફૂટ સુધી કોઈપણ પ્રકારના વાહન પાર્ક કરવા નહીં. બસ સ્ટેન્ડની આગળ, આજુબાજુ વાહન પાર્કિંગ દંડને પાત્ર છે.

2 / 5
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના કેટલાક વિસ્તારોના બસ સ્ટેન્ડ શટલીયા રિક્ષાઓનો અડ્ડો છે. બસ સ્ટેન્ડ પર બસ ઉભી રહે એ પહેલા મધપૂડાની જેમ ઓટો રિક્ષાઓ વીંટળાઈ જાય છે.

3 / 5
કાલુપુર જેવા વિસ્તારોમાં બસ સ્ટેન્ડ પર પેડલ રિક્ષાઓ અને ખાનાબદોશ લોકો અડ્ડો જમાવી દે છે. જ્યારે મોટી સરકારી કચેરીઓ અને ટ્રાફિકથી ધમધમતા કેટલાક વિસ્તારોમાં બસ સ્ટેન્ડ પર અને આજુબાજુમાં પાન મસાલા, ગુટકા, સિગારેટ ના ખૂમચા લાગી જાય છે. જમાલપુર જેવા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પર પાળેલા પશુઓને પાર્ક કરી દીધા હોય એવા દ્રશ્યો જોવા મળી જાય.

4 / 5
મહત્વની વાત એ છે કે પ્રવાસીઓની સગવડ માટે બનાવેલા આધુનિક બેઠકો સાથેના બસ સ્ટેન્ડ પર કડક સૂચના તો લાગી ગઈ છે, હવે અમલ જ બાકી છે...!!

5 / 5
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા

ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો

ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા

ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">