અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ચંદ્રની સપાટી પર 'ચંદ્રયાન-3'ના સફળ ઉતરાણ પછી શાળાના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ ઉજવણી કરી હતી.
મદુરાઈ જિલ્લામાં ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગની ઉજવણી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ કેક કાપી હતી.
CSIR હેડક્વાર્ટર ખાતે લોકોએ ચંદ્રની સપાટી પર ISROના ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગની ઉજવણી કરી હતી.
લોકોએ રાંચીમાં ચંદ્રની સપાટી પર ISROના ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગની ઉજવણી કરી હતી.
ડબલિનમાં ભારતીય ક્રિકેટ ટીમે ISROના સફળ ચંદ્રયાન પ્રક્ષેપણનું જીવંત પ્રસારણ જોયું હતું.
ચંદ્રની સપાટી પર 'ચંદ્રયાન-3' ના સફળ ઉતરાણની ઉજવણી માટે એક કાર્યક્રમમાં CSIR અધિકારીઓ ફોટો પડાવતા નજર ચડ્યા હતા.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગનું પ્રસારણ નિહાળતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિરંગો લહેરાવ્યો હતો.
ચંદ્રની સપાટી પર 'ચંદ્રયાન-3'ના સફળ ઉતરાણ પછી ભોપાલમાં ભાજપના કાર્યકરો ઉજવણી કરી હતી.