Ahmedabad: ઓટો વર્લ્ડ એક્ઝિબિશન ઓફ વિન્ટેજ કાર, અહીં છે વિવિધ સ્ટેટની યુનિક કારનું કલેક્શન

આ મ્યુઝિયમમાં ટોટલ 112 વિન્ટેજ કાર, 12 બગીઝ અને સ્પોર્ટ વિન્ટેજ કાર પણ અહી મૂકવામાં આવી છે. અદ્ભુત વિન્ટેજ કારથી ભરેલું આ મ્યુઝીયમ દરેક મુલાકાતીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવે છે.

Urvish Soni
| Edited By: | Updated on: Apr 17, 2023 | 4:51 PM
આ ગાડી નું નામ mercedes benz 300 (Automatic)છે, જે Fully Automatic ગાડી છે. 1955 માં આ ગાડી બની હતી આ ગાડી નું કોચ વર્ક Cabriolet સ્ટાઇલ નું બનેલું છે . રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ આ ગાડી નો ઉપયોગ કરતા હતા.

1 / 6
ભોગીલાલે તેમના સંગ્રહમાં રહેલી વૈવિધ્યસભર કારને અલગ અલગ નામો આપ્યા છે તેમાંની જ 1926 રોલ્સ રોયલ ફેન્ટમ I નુ નામ આઝાદ રાખ્યું છે જેમાં બાકર બોડી તિરંગામાં દોરવામાં આવી છે આ ગાડી નું કોચ વર્ક BARKER LIMOUSINE સ્ટાઇલ નું છે

2 / 6
અદ્ભુત વિન્ટેજ કારથી ભરેલું આ મ્યુઝીયમ દરેક મુલાકાતિઓ દ્વારા પ્રશંસા કરવામાં આવે છે જ્યાં અન્ય હાઇલાઇટ 1937 મેબેક SW૩૮ છે દુનિયાની સૌથી મોંઘી કાર છે તેના માલિક મિસ્ટર મેબેક પણ અહીં આ મ્યુઝિયમમાં મુલાકાત લઈ ચૂક્યા છે

3 / 6
1937 રિલે sprite સ્પોર્ટ્સ અને 1946 શનબીમ ટેલબોટ જેવી સ્પોર્ટ્સ કારનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સાથે જ 12 બગીસ, અને ત્રણ મોટરસાયકલ પણ મૂકવામાં આવ્યા છે

4 / 6
અહીંયા આવેલી ગાડીઓમા અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, અને બેલ્જિયમ ની અદભુતકારો રહેલી છે

5 / 6
આ  મ્યુઝિયમ માં રોલ્સ રોયલ્સ નો શ્રેષ્ઠ સંગ્રહ છે જેમાં 1936 ફેન્ટમ III, ૧૯૩૭ ફેન્ટમ III,૧૯૪૯ રોલ્સ રોયલ, 1923 સિલ્વર ઘોસ્ટ અને 1927 ફેન્ટમ I વિંડોવર્સ દ્વારા લિમોઝીંગ બોડી નો સમાવેશ થાય છે. અમદાવાદમાં આવેલા દાસ્તાન ફાર્મના ઓટોવર્લ્ડ મ્યુઝિયમમાં આ વૈભવી કાર જોવા મળે છે.

6 / 6
Follow Us:
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ

ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા

સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video

ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ

સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ

ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ

સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી

g clip-path="url(#clip0_868_265)">