AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita Sen Fashion Style: ફેશન અને સ્ટાઇલની ક્વીન છે સુષ્મિતા સેન, ક્લાસી લુક માટે તમારે પણ લેવી જોઈએ ટિપ્સ

પોતાના ગોર્જીયસ લુકને કારણે ફેમસ સુષ્મિતા સેન (Sushmita Sen) આ દિવસોમાં ચર્ચામાં છે. સુષ્મિતા સેન ફરી એકવાર લવ લાઈફમાં છવાઈ ગઈ છે. એક્ટ્રેસ ખાસ કરીને તેની એક્ટિંગની સાથે સાથે ફેશન અને સ્ટાઈલ માટે પણ ફેમસ છે. આજે અમે તમને જણાવીશું કે સુષ્મિતાના કયા લુક પર તમે સરળતાથી ટિપ્સ લઈને છવાય શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 7:58 PM
Share
જો તમે પણ ક્લાસી લુક ઇચ્છો છો, તો સુષ્મિતા સેનની આ સ્ટાઇલ તમે ટ્રાય કરી શકો છો. ઓફિસ વગેરે માટે તમે આ લુક કેરી કરી શકો છો. જીન્સ ટી-શર્ટ સાથે સ્ટાઇલિશ જેકેટ કેરી કરીને તમે છવાઈ શકો છો. આ લુક સાથે તમે સ્નીકર્સ કેરી કરી શકો છો.

1 / 5
જો તમે ઓફિસ પાર્ટીમાં સિમ્પલ લુક પસંદ કરો છો, તો આજે તમે સુષ્મિતાનો આ લુક ટ્રાય કરી શકો છો. ફ્રોક સ્ટાઇલ ડીપ નેક ટોપ સાથે ટ્રાઉઝર કેરી કરો. આ આઉટફિટ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો તમે આ લુક કેરી કરશો તો દરેક તેની પ્રશંસા કરશે.

2 / 5
કૂલ અને સ્ટાઇલિશ દેખાવું  દરેક વ્યક્તિને ગમે છે. જો તમે પણ કંઈક આવું ઈચ્છો છો તો સુષ્મિતા સેનના આ લુકને ફોલો કરો. બેલબોટમ લુક ટ્રાઉઝર સાથે ઓફ શોલ્ડર સ્વેટર લુક ટોપ કેરી કરો.

3 / 5
શિયાળાની ઋતુમાં ક્લાસી લુક મેળવવા માટે તમે સુષ્મિતા સેનના લૂકમાંથી ટિપ્સ લઈ શકો છો. શિયાળામાં એક્ટ્રેસની સ્ટાઈલમાં બ્લેક લોંગ બ્લેઝર કેરી કરો. ફક્ત કાળા રંગનું ટ્રાઉઝર અથવા જીન્સ પહેરો. આ લુક સાથે વ્હાઇટ સ્નીકર્સ પહેરી શકો છો.

4 / 5
સાડીમાં પણ આજકાલ છોકરીઓ હંમેશા એવો લુક ઈચ્છે છે, કે તે બધાની નજરમાં આવી શકે. જો તમે પણ હવે પાર્ટીમાં સાડી પહેરીને જવાના મૂડમાં છો તો એક્ટ્રેસની આ ઓફ-વ્હાઈટ સાડી એકદમ પરફેક્ટ છે. આ સાડી સાથે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પહેરો.

5 / 5
જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના

ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા

જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ

ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">