AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મગજને તેજ અને વધુ સક્રિય બનાવવા માટે રોજ ખાઓ આ 5 સુપરફુડ્સ, કમ્પ્યુટર જેવું તેજ ચાલશે મગજ!

શું તમે પણ તમારી યાદશક્તિને સુધારવા અને તમારા મગજને વધુ સક્રીય બનાવા માંગો છો? જો હા હોય તો તમારે તમારા ડાયટ પ્લાનમાં થોડા ફેરફાર કરવાની જરૂર છે. અહીં જાણો એવા કેટલાક સુપરફુડ છે જે તમારા મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવી શકે છે.

| Updated on: Jul 10, 2026 | 11:30 AM
Share
પ્રાચીન સમયથી ડ્રાય ફ્રૂટ્સને મગજ માટે ફાયદાકારક માનવામાં આવેલું છે. મગજને તેજ બનાવવા માટે યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરી શકાય છે. તમે તમારા ડાયટમાં અખરોટ અને બદામનો સમાવેશ કરી શકો છો. (Image Source | iStock)

1 / 6
પમ્પકીન સીડ ખાવાથી યાદશક્તિ સુધરે છે અને બ્રેઇન હેલ્થ વધુ સક્રીય બને છે. પમ્પકીન સીડને પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ઓમેગા-3 અને ઝીંકનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે. (Image Source | iStock)

2 / 6
લીલા પાંદડાવાળા શાકભાજી પણ મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. લીલા પાંદડાવાળા શાકભાજી લોહીની ઉણપ દૂર કરવા અને વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. (Image Source | iStock)

3 / 6
ફળો ખાવાથી પણ મગજન તેજ બને છે. બ્લૂબેરી, સ્ટ્રોબેરી અને જામફળ જેવા ફળો બ્રેઇન હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. મગજની કાર્યક્ષમતા વધારવા માટે ખાટા ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. (Image Source | iStock)

4 / 6
પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય વસ્તુઓને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે જ તમારા ડાયટ પ્લાનમાં સામેલ કરવી જોઈએ. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, ગુસ્સા પાછળ છુપાયેલું છે શારીરિક રહસ્ય, જાણો કયા વિટામિન્સની ઉણપથી તમને આવી શકે છે વાત-વાતમાં ગુસ્સો!

Follow Us
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video

અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા

ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના

જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video

રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video

અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો

આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો

ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય

CM ભૂપેન્દ્ર પટેલનું લુસડિયા ગામમાં સાદગીભર્યું વર્તન...

g clip-path="url(#clip0_868_265)">