Stomach Bloating: શું તમને પણ છે પેટ ગેસની સમસ્યા? તો ફોલો કરો આ ટિપ્સ

Stomach Bloating: તમે પેટમાં ગેસની સમસ્યાથી માહિતગાર હશો. પેટનું ફૂલવું કે ગેસમી સમસ્યા એ સામાન્ય સમસ્યા છે. શારીરિક પ્રવૃત્તિના અભાવ અને અસ્વસ્થ આહારને કારણે આ સમસ્યા થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે તમે ઘણા ઘરેલું ઉપચાર કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 11:34 PM
તમે પેટમાં ગેસની સમસ્યાથી માહિતગાર હશો. પેટનું ફૂલવું કે ગેસની સમસ્યા એ સામાન્ય સમસ્યા છે. શારીરિક પ્રવૃત્તિના અભાવ અને અસ્વસ્થ આહારને કારણે આ સમસ્યા થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે તમે ઘણા ઘરેલું ઉપચાર અજમાવી શકો છો.

1 / 5
નિયમિત વ્યાયામ કરો - નિયમિત વ્યાયામ કરવાથી માત્ર વજન ઘટાડવામાં મદદ મળે છે. સાથે સાથે તે તમને ગેસ, પેટનું ફૂલવું અને કબજિયાતની સમસ્યામાંથી રાહત આપવામાં મદદ રુપ થશે.

2 / 5
પૂરતું પાણી પીવો - પૂરતું પાણી પીવાથી તમે હાઇડ્રેટ રહેશો. સાથે સાથે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી પણ છુટકારો મળશે. પાણી ગેસ, પેટનું ફૂલવું અને કબજિયાતમાં રાહત આપે છે.

3 / 5
સોડિયમ - ચટપટો નાસ્તો અથવા સોડિયમની માત્રા વધુ હોય તેવી વસ્તુઓ ખાવાથી ઘણી વાર પેટની સમસ્યા થાય છે.  તેથી તેનો વધુ પડતો વપરાશ ટાળો.

4 / 5
લીલા શાકભાજી  - તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. તેમાં અદ્રાવ્ય ફાઇબર હોય છે. તે તમને પેટમાં ગેસ જેવી સમસ્યાથી બચાવવાનું કામ કરે છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો.તમે તેને સૂપમાં ઉમેરી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video

કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ

અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ

ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી

આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO

રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત

શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ

વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર

ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો

g clip-path="url(#clip0_868_265)">