Bonus share: 1 પર 3 બોનસ શેર આપશે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ

Bonus share news:બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડે 3:1 ના ગુણોત્તરમાં બોનસ શેર ઇશ્યૂ કરવા પર વિચાર કર્યો અને તેને મંજૂરી આપી.

| Updated on: Oct 04, 2024 | 1:18 PM
બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડે 3:1 ના ગુણોત્તરમાં બોનસ શેર ઇશ્યૂ કરવા પર વિચાર કર્યો છે અને તેને મંજૂરી આપી. કંપનીના એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું છે કે બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝે ગુરુવારે તેની બોર્ડ મીટિંગના અંતે તેના શેરધારકોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

1 / 5

2 / 5

3 / 5
બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ મશીનરીનું ઉત્પાદન કરે છે અને તેના ઉત્પાદનોમાં કોટન જીનીંગ ઓટોમેશન, કોટન પ્રેસીંગ મશીનરી, ઓટો ફીડર અને બ્રેક અને ટાયર સાથે bullock carts નો સમાવેશ થાય છે.

4 / 5
રુવારે BSE પર કંપનીનો શેર 0.90 ટકાના ઘટાડા સાથે રૂ. 3320 પર બંધ થયો હતો. શેરની 52 વીક હાઇ 3,499.75 રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 202.93 ટકાનો વધારો જોવા મળ્યો છે.(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">