Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રતન ટાટાની આ કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, એક વર્ષમાં આપ્યું 125 ટકાથી વધારે રિટર્ન

છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરે ઈન્વેસ્ટર્સને 313.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 50.06 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 128.10 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 528.30 રૂપિયાનું વળતર આપ્યું છે.

| Updated on: Mar 20, 2024 | 6:57 PM
ટાટા ગ્રુપની ઓટો કંપની ટાટા મોટર્સ તમિલનાડુમાં મોટા રોકાણની તૈયારી કરી રહી છે. કંપનીએ રાજ્યમાં રાનીપેટમાં વાહન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે 9,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. આ દરમિયાન દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડાઈએ પણ તામિલનાડુમાં તેની ક્ષમતા વધારવા માટે આગામી 10 વર્ષમાં 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.

1 / 5
ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈ વચ્ચે દેશની નંબર ટુ ઓટો કંપની બનવાની રેસ ઘણા સમયથી ચાલી રહી છે. ટાટા મોટર્સ હવે તમિલનાડુમાં તેના ગઢમાં જઈને હ્યુન્ડાઈને પડકારવાની તૈયારી કરી રહી છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના ડેટા અનુસાર, મારુતિ સુઝુકી ફેબ્રુઆરીમાં દેશમાં રિટેલ પેસેન્જર વાહનોના વેચાણમાં 39.74 ટકા સાથે પહેલા સ્થાને છે. હ્યુન્ડાઈ 14.08 ટકા સાથે બીજા ક્રમ પર અને ટાટા મોટર્સ 13.57 ટકા સાથે ત્રીજા નંબર પર છે.

2 / 5
ટાટા મોટર્સના શેર આજે 20 માર્ચના રોજ 16.85 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર 961 ના સ્તર પર ખુલ્યો હતો અને 965 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.76 ટકાના ઘટાડા સાથે 940.70 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 1065.60 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 400.40 રૂપિયા છે.

3 / 5
છેલ્લા 6 મહિનામાં ટાટા મોટર્સના શેરે ઈન્વેસ્ટર્સને 313.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 50.06 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 128.10 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 528.30 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 436.32 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
ટાટા મોટર્સમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 46.4 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 17.6 ટકા છે. કંપનીમાં કુલ 41,84,369 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 3,44,188 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 1,27,864 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 20,149 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા

હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત

વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત

રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

g clip-path="url(#clip0_868_265)">