LIC એ રોકાણકારોને કર્યા માલામાલ, શેર 5 દિવસમાં 20 ટકા વધ્યો, માર્કેટ કેપ 7 લાખ કરોડ રૂપિયાને પાર
LIC ના શેરે 2 ફેબ્રુઆરીએ તેના IPO ના ભાવથી 949 રૂપિયાને પાર કર્યા હતા. કંપનીના શેર સતત પાંચ ટ્રેડિંગ સેશનથી લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સ્ટોક 5 દિવસમાં અંદાજે 20 ટકા વધ્યો છે. જાન્યુઆરીમાં 14 ટકાના ઉછાળા બાદ ફેબ્રુઆરીમાં સ્ટોક 17 ટકાથી વધારે ઉપર છે.
Most Read Stories