Stock Market : આ 8 F&O સ્ટોકના ભાવ હવે ઘટશે ! Short Selling માં થશે ફાયદો, જાણો કારણ

F&O માટે આ તે 8 કંપનીઓ છે, જે આગામી થોડા દિવસોમાં ખૂબ જ ઝડપથી ઘટશે. આનો અર્થ એ છે કે શોર્ટ સેલિંગ દ્વારા નફો મેળવી શકાય છે. Colpal, Glenmark, Balramput શેરમાં ચાર-પાંચ દિવસ પછી શરૂ થઈ શકે છે. આ ઘટાડો Granules માં શરૂ થઈ ચૂક્યો છે. આ તમામ કંપનીઓ કાં તો ટોપ હિટ બની છે અથવા તો ટોપ હિટની ખૂબ નજીક છે. એટલે કે ટોપથી બોટમ સુધીની સફર હવે શરૂ થવાની નિશ્ચિત છે.

| Updated on: Aug 17, 2024 | 7:18 PM
શેરબજારમાં શેરનો ચાર્ટ નીચે જતો હોય કે ઉપર તરફ બંને સ્થિતિમાં કમાણી કરી શકાય છે. ત્યારે F&O માં 8 શેર જે આગામી સમયમાં Short Selling માં નફો કરાવશે.

1 / 10
Glenmark Pharmaceuticals Limited : ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ એ વૈશ્વિક સંશોધન-આગળની ફાર્માસ્યુટિકલ કંપની છે જે 80 થી વધુ દેશોમાં કામગીરી સાથે જેનરિક, વિશેષતા અને OTC વ્યવસાયમાં હાજરી ધરાવે છે. આ શેર Top Hit કરી ચૂક્યો છે. શુક્રવારે આ શેર 1,562.00 પર બંધ થયો હતો. હવે આ શેરની કિંમતમાં ઘટાડો થશે. જે Short Selling માં ફાયદો કરાવશે.

2 / 10
Balrampur Chini Mills Ltd : બલરામપુર ચીની મિલ્સ લિમિટેડએ ભારતની સૌથી મોટી સંકલિત ખાંડ કંપનીઓમાંની એક છે. કંપનીના સંલગ્ન વ્યવસાયોમાં ડિસ્ટિલરી કામગીરી અને શક્તિના સહઉત્પાદનનો સમાવેશ થાય છે. BCML દેશમાં સૌથી કાર્યક્ષમ સંકલિત ખાંડ ઉત્પાદકો પૈકીનું એક છે. આ કંપનીનો શેર શુક્રવારે 524.60 પર બંધ થયો હતો. આ એવા શેર છે જે Top Hit કરી ચૂક્યા છે અથવા તો Top Hit નજીક છે. હવે આ શેર નીચે તરફ આવશે. જેમાં રોકાણકારોને Short Selling માં ફાયદો થશે.

3 / 10
Dr. Lal PathLabs Ltd : ડૉ. લાલ પાથલેબ્સ લિમિટેડ એ ડાયગ્નોસ્ટિક અને સંબંધિત આરોગ્યસંભાળ પરીક્ષણોની ભારતીય સેવા પ્રદાતા છે. આ કંપનીનો શેર શુક્રવારે 3,314.05 પર બંધ થયો છે. એક Analysis અનુસાર હવે આ શેર નીચે તરફ આવશે. જેમાં રોકાણકારોને Short Selling માં ફાયદો થશે.

4 / 10
Colgate-Palmolive (India) Ltd : કોલગેટ-પામોલિવ ઈન્ડિયા લિમિટેડ ટૂથપેસ્ટ, ટૂથ પાવડર, ટૂથબ્રશ, માઉથવોશ અને વ્યક્તિગત સંભાળ ઉત્પાદનોના ઉત્પાદન/વેપાર સાથે સંકળાયેલી છે. આ શેરની કિંમત શુક્રવારે 3,537.90 પર બંધ થઈ હતી. આ શેર F&O ટ્રેડિંગમાં  Short Selling માં નફો કરાવશે. કારણ કે, top સુધી પહોંચ્યા બાદ હવે આ કંપની બોટમ તરફ આવશે.

5 / 10
Lupin Ltd : લ્યુપિન એ નવીનતાની આગેવાની હેઠળની ટ્રાન્સનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. લ્યુપિન યુ.એસ., ભારત, દક્ષિણ આફ્રિકા અને સમગ્ર એશિયા પેસિફિક (APAC), લેટિન અમેરિકા (LATAM), યુરોપ અને મધ્યમાં 100 થી વધુ બજારોમાં બ્રાન્ડેડ અને સામાન્ય ફોર્મ્યુલેશન, બાયોટેકનોલોજી ઉત્પાદનો અને APIsની વિશાળ શ્રેણી વિકસાવે છે.

6 / 10
Sun Pharmaceuticals Industries Limited : સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બ્રાન્ડેડ અને જેનરિક ફોર્મ્યુલેશન અને એક્ટિવ ફાર્મા ઘટકો (APIs)ની વિશાળ શ્રેણીના ઉત્પાદન, વિકાસ અને માર્કેટિંગના વ્યવસાયમાં સંકળાયેલી છે. કંપની અને તેની પેટાકંપનીઓ વૈશ્વિક બજાર સુધી વિસ્તરેલી ટ્રેડિંગ અને અન્ય આનુષંગિક અને સંબંધિત પ્રવૃત્તિઓ સાથે વિશ્વભરમાં ફેલાયેલી વિવિધ ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે.તે ભારતની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની છે. આ કંપનીની શેર શુક્રવારે 1,743 પર બંધ થયો હતો. આ શેર F&O ટ્રેડિંગમાં  Short Selling માં નફો કરાવશે. કારણ કે, top સુધી પહોંચ્યા બાદ હવે આ કંપની બોટમ તરફ આવશે.

7 / 10
India Cements Ltd :  આ એક અગ્રણી સિમેન્ટ ઉત્પાદન કંપની છે જેનું મુખ્ય મથક ચેન્નાઈમાં છે. તે વર્ષ 1946 માં શ્રી એસ એન એન શંકરલિંગ ઐયર અને શ્રી ટી એસ નારાયણસ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. વર્ષોથી સિમેન્ટને તેના મુખ્ય આધાર તરીકે જાળવી રાખતી વખતે, ઇન્ડિયા સિમેન્ટ્સે શિપિંગ, કેપ્ટિવ પાવર અને કોલ માઇનિંગ જેવા સંબંધિત ક્ષેત્રોમાં સાહસ કર્યું છે જે મુખ્ય વ્યવસાય સાથે હેતુપૂર્ણ તાલમેલ ધરાવે છે. આ કંપનીનો શેર શુક્રવારે 365 પર બંધ થયો હતો. આ શેર top hit નજીક છે જોકે હવે રોકાણકારોને આ શેરના Short Selling માં ફાયદો થશે.

8 / 10
Granules India Ltd : આ કંપની મુખ્યત્વે સક્રિય ફાર્મા ઘટકો (APIs), ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન ઈન્ટરમીડિએટ્સ (PFIs) અને ફિનિશ્ડ ડોઝના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી છે. આ કંપનીનો શેર શુક્રવારે 662 પર બંધ થયો હતો આ શેર તેની TOP હીટની નજીક છે જેથી હવે આગામી સમયમાં આ શેરની કિંમતમાં ઘટાડો થશે. જેમાં રોકાણ કારને Short Selling માં ફાયદો થશે.

9 / 10
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

10 / 10
Follow Us:
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video

સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video

વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video

ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત

મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું

ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા

નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે

g clip-path="url(#clip0_868_265)">