AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોલ્ડ રિઝર્વના બદલાતા સમીકરણ… કયા દેશોએ સૌથી વધારે સોનું તિજોરીમાં ભર્યું અને કોણે વેચી માર્યું?

તાજા ડેટા મુજબ, ગોલ્ડ રિઝર્વમાં મોટા ફેરફાર આવ્યા છે. કેટલાક દેશોએ સોનાની ખરીદી વધારે કરી છે, જ્યારે કેટલાક દેશોએ સોનું વેચીને તેમની તિજોરી ખાલી કરી છે.

| Updated on: Feb 12, 2026 | 6:09 PM
Share
છેલ્લા પાંચ વર્ષમાં સોનાના ભાવમાં 265 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ઘણા દેશોએ સોનાની જોરદાર ખરીદી કરી છે, જ્યારે કેટલાક દેશોની સેન્ટ્રલ બેંકોએ તેમના ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો કર્યો છે. એવામાં સવાલ એ છે કે, સોનું ખરીદવામાં કોણ રહ્યું નંબર 1 અને વેચવામાં કોણ રહ્યું સૌથી આગળ?

1 / 7
સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2020 થી 2025 સુધીના 5 વર્ષ દરમિયાન સોનાના ભાવમાં 265% નો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ચીન, પોલેન્ડ, તુર્કી અને ભારત સહિત અનેક દેશોની સેન્ટ્રલ બેંકોએ સોનાની જોરદાર ખરીદી કરી હતી.

2 / 7
જો કે, કેટલાક એવા દેશો પણ છે કે, જેમણે છેલ્લા પાંચ વર્ષમાં પોતાના ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો કર્યો છે. આમાં ફિલિપાઈન્સ, કઝાકિસ્તાન, શ્રીલંકા, જર્મની, મંગોલિયા અને તાજિકિસ્તાનનો સમાવેશ થાય છે.

3 / 7
વર્ષ 2020 થી 2025 દરમિયાન સેન્ટ્રલ બેંકના ગોલ્ડ રિઝર્વમાં થયેલા ફેરફારો મુજબ, સૌથી વધુ સોનું ખરીદનારા દેશોમાં ચીન 357.1 ટન સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ પોલેન્ડ (+314.6), તુર્કી (+251.8) અને ભારત (+245.3) એ નોંધપાત્ર ખરીદી કરી છે.

4 / 7
આ યાદીમાં બ્રાઝિલ (+105.1), અઝરબૈજાન (+83.6), જાપાન (+80.8), થાઈલેન્ડ (+80.6), હંગેરી (+78.5) અને સિંગાપોર (+77.3) નો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઇરાક (+74.6), કતાર (+73.0), ચેકિયા (+62.8), રશિયા (+55.4) અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 51.7 ટન સોનાનો ઉમેરો કરીને ટોચના 15 દેશોમાં સ્થાન મેળવ્યું છે.

5 / 7
World of Statistics ની એક ટ્વીટ અનુસાર, વિશ્વના બીજા દેશોએ તેમના સોનાના ભંડાર (Gold Reserves) માં મોટો ઘટાડો કર્યો છે. આ યાદીમાં ફિલિપાઈન્સ સૌથી આગળ છે, જેણે પોતાના ભંડારમાં 65.2 ટનનો ઘટાડો નોંધાવ્યો છે. ત્યારબાદ કઝાકિસ્તાન 52.4 ટન સાથે બીજા ક્રમે છે.

6 / 7
શ્રીલંકા, જર્મની અને મોંગોલિયા જેવા દેશોએ પણ 15 થી 19 ટન જેટલું સોનું ઓછું કર્યું છે. યુરો એરિયા અને કોલંબિયામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે સ્વિટ્ઝરલેન્ડ 0.1 ટન સાથે યાદીમાં છેલ્લા સ્થાને છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા

સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા

ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે

રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે

“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”

ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ

વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા

જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા

કોટાનો ખૂંખાર ગેંગસ્ટર, ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવ્યો અને પકડાઈ ગયો

g clip-path="url(#clip0_868_265)">