AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marcha Na Patti Bhajiya Recipe: દિવાળી પર મહેમાનને કરાવો મરચાના પટ્ટી-ભજીયાનો નાસ્તો, એક વાર ખાશે તો ખાતા રહી જશે….

ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરુઆત થઈ ચુકી છે અને હવે દિવાળી પણ નજીકમાં છે. ત્યારે ઘરે આવતા મહેમાનોને સુકા નાસ્તાની સાથે કેટલાક મહેમાનને ગરમ નાસ્તો પણ કરાવો પડતો હોય છે. તે સમયે શું બનાવું ? આ પ્રશ્નથી મોટા ભાગની ગૃહિણીઓ મુંઝવાતી હોય છે. તો આજે અમે તમારા માટે સરળ મરચાના પટ્ટી-ભજીયાની રેસિપી લઈને આવ્યા છીએ.

| Updated on: Oct 11, 2025 | 9:07 AM
Share
મરચાના પટ્ટી-ભજીયા જ્યારે પણ જોઈએ ત્યારે ખાવાનું મન થાય છે. પરંતુ બજારમાં મળતા કાઠિયાવાડી ભજીયા જેવો સ્વાદ ઘરે બનાવતા ભજીયામાં નથી આવતો. તો આ રેસિપી અને કેટલીક ટીપ્સ અપનાવો.

1 / 6
મરચાના પટ્ટી -ભજીયા બનાવવા માટે મરચા, મીઠું, લીંબુ, હીંગ, આદુ, કોથમરી, ચોખાનો લોટ, ચણાનો લોટ, તેલ સહિતની જરુર પડશે.

2 / 6
મરચાના પટ્ટી ભજીયા બનાવવા માટે સૌથી પહેલા મોળા મરચા લો. તેને બે ભાગમાં કાપી અંદરથી બીજ કાઢી લો. જેથી તેની તીખાશ ઓછી થઈ જાય.

3 / 6
હવે કાપેલા મરચાને એક વાસણમાં લો. તેમાં સ્વાદ અનુસાર મીઠું, લીંબુનો રસ, હળદર, હીંગ, ખમણેલું આદુ સહિતની બધી જ સામગ્રી સારી રીતે મિક્સ કરી લો.

4 / 6
ત્યારબાદ તેમાં ચોખા અને ચણાનો લોટ થોડો ઉમેરી બરાબર મિક્સ કરો. હવે જરુર મુજબ જ પાણી અંદર નાખો. જેથી મરચાની પટ્ટી પર લોટ સારી રીતે કોટ થઈ જાય.

5 / 6
તૈયાર કરેલા મિશ્રણને 10 મિનિટ રહેવા દો. ત્યારબાદ તળવા માટે તેલ ગરમ કરવા મુકો. હવે તેમાં મરચાની પટ્ટી ઉમેરી બંન્ને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી

જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ

સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર

g clip-path="url(#clip0_868_265)">