રોનાલ્ડોએ 20 વર્ષમાં 5 ક્લબ બદલી છે, દરેક વખતે અબજો રૂપિયા દાવ પર લાગ્યા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) તેની લગભગ 20 વર્ષની કારકિર્દીમાં પાંચમી વખત કોઈ ક્લબ સાથે જોડાયો છે. તમામ ડીલની કુલ રકમ 20 અબજ રૂપિયાથી વધુ છે.
Most Read Stories