પ્રો કબડ્ડી 10: તમિલ થલાઈવાસની પાંચમી જીત, બેંગલુરુ બુલ્સને 17 પોઈન્ટથી હરાવ્યું
નરેન્દ્ર હોશિયાર (14 પોઈન્ટ) અને અજિંક્ય પવાર (11 પોઈન્ટ)ની શાનદાર રમતને કારણે તમિલ થલાઈવાસે રવિવારે ગચીબોવલી ખાતે રમાયેલી પ્રો કબડ્ડી લીગ (PKL)ની 10મી સીઝનની 82મી મેચ જીતી લીધી. બુલ્સને 45-28ના માર્જિનથી હરાવ્યું.
Latest News Updates
Most Read Stories