નતાશા સ્ટેનકોવિક પહેલા હાર્દિક પંડ્યા કોને ડેટ કરી ચૂક્યો છે? આ અભિનેત્રીઓ સાથે જોડાયું હતું નામ

હાલમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્તાનકોવિક  તેમના અંગત જીવનને લઈને સમાચારોમાં છે. નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પંડ્યા સરનેમ પણ હટાવી દીધી છે. આ વચ્ચે પડ્યા પહેલા કોને ડેટ કરી રહ્યો હતો તેણે લઈ કેટલીક વાતો થઈ રહી છે.

| Updated on: May 26, 2024 | 6:39 PM
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ડાન્સર-મૉડલ નતાશા સ્ટેનકોવિક ટૂંક સમયમાં છૂટાછેડા લેશે તેવા અહેવાલો છે. હાર્દિક પંડ્યા અને નતાશાના અલગ થવાના સમાચાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે નતાશાએ ઈન્સ્ટાગ્રામ પરથી પંડ્યા સરનેમ હટાવી દીધી.

1 / 7
એવા પણ અહેવાલ છે કે હાર્દિક સાથે છૂટાછેડા લીધા બાદ નતાશાને તેની 70 ટકા સંપત્તિ મળશે. જોકે, હાર્દિક અને નતાશા તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

2 / 7
તમને જણાવી દઈએ કે હાર્દિક અને નતાશાએ બે વાર લગ્ન કર્યા હતા. આ પહેલા તેઓએ 2020માં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. આ પછી તેઓએ 14 ફેબ્રુઆરી 2023 ના રોજ ભવ્ય સમારોહમાં ફરીથી લગ્ન કર્યા. તેમના લગ્નની તસવીરો વાયરલ થઈ હતી. બંને એક પુત્રના માતા-પિતા છે. હાર્દિક અને નતાશાની લવ લાઈફ ઘણી ચર્ચામાં રહી હતી.

3 / 7
નતાશા પહેલા પણ હાર્દિકનું નામ ઘણી અભિનેત્રીઓ અને મોડલ્સ સાથે જોડાયું હતું. અહેવાલો અનુસાર, હાર્દિકનું નામ એક સમયે કોલકાતા સ્થિત મોડલ લીશા શર્મા સાથે જોડાયું હતું. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. આ પછી હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા બ્રેકઅપની જાહેરાત કરી હતી. બંને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હતા તેથી તેમનું બ્રેકઅપ થઈ ગયું.

4 / 7
હાર્દિક અને અભિનેત્રી એલી અવરામ વચ્ચેના અફેરના સમાચાર પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. બંનેના જાહેરમાં ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. પરંતુ પછી અચાનક તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા.

5 / 7
આ સિવાય હાર્દિકનું નામ અભિનેત્રી એશા ગુપ્તા સાથે પણ જોડાયું હતું. બંને એક પાર્ટીમાં મળ્યા હતા. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેમાંથી કોઈએ ક્યારેય આ વાત જાહેર કરી નથી.

6 / 7
હાર્દિકનું નામ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે પણ જોડાયું હતું. જો કે, તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

7 / 7

Latest News Updates

Follow Us:
ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર

દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ

રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ

અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે

અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો

અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ

માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય

અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ

મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ

રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">