આ સુપરસ્ટાર રેસલરે 56 વર્ષની મહિલાની કરી હતી છેડતી, જાણો 5 વાર જેલની હવા ખાનાર રેસલર વિશે

Bad Boy Of WWE : ડાયમંડ સ્ટડ અને રેજર રેમનના નામે જાણીતા સ્કોટ હોલનો જન્મ વર્ષ 1958માં અમેરિકાના જોર્જિયા શહેરમાં થયો હતો. વર્ષ 1984માં તેણે રેસલિંગ કરિયરની શરુઆત કરી હતી. તેના જીવનમાં તેણે ખોટા કામોને કારણે 5 વાર જેલ થઈ છે. ચાલો જાણીએ તેના અપરાધોના કિસ્સા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 6:49 AM
વર્ષ 1983માં, સ્કોટ હોલે ઓર્લાન્ડો, ફ્લોરિડામાં એક નાઇટ ક્લબની બહાર એક માણસને માથામાં ગોળી મારી હતી. જે બાદ તેના પર હત્યાનો આરોપ લાગ્યો હતો.

1 / 5
વર્ષ 1998માં, લ્યુઇસિયાનાના બેટન રૂજમાં એક હોટલની બહાર 56 વર્ષીય મહિલાની છેડછાડ કરવા બદલ હોલની ધરપકડ કરવામાં આવી હતી.

2 / 5
10 ઓક્ટોબર, 2008ના રોજ, ન્યૂ જર્સીની ક્રાઉન પ્લાઝા હોટેલમાં આયોજિત આયર્ન શેખના પ્રદર્શન દરમિયાન હોલની ધરપકડ કરવામાં આવી હતી.

3 / 5
14 મે, 2010ના રોજ, પોલીસ સાથે દલીલ કરવા બદલ હોલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બાદમાં જણાવ્યું કે તે નશામાં ગાડી ચલાવતો હતો.

4 / 5
6 એપ્રિલ 2012ના રોજ, હોલ પર તેની ગર્લફ્રેન્ડનું ગળું દબાવવાનો આરોપ હતો. જોકે, તેણે આ વાતને નકારી કાઢી હતી. 12 માર્ચ, 2022ના રોજ, સ્કોટ હોલને હાર્ટ એટેક આવ્યો. જે બાદ તેનું મોત નીપજ્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us: