Asian Games: ભારત માટે એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ કોણે જીત્યા છે?

એશિયન ગેમ્સની શરૂઆત 23 સપ્ટેમ્બર 2023ના દિવસે થશે. એશિયન ગેમ્સ ચીનના હાંગઝોઉમાં 8 ઓક્ટોબર સુધી રમાશે. એશિયન ગેમ્સનું 2022માં આયોજન થવાનું હતુ પણ કોવિડના કારણે ગેમ્સ મુલતવી રાખવામાં આવી હતી. એશિયન ગેમ્સ 2023 એશિયાડનું 19મું એડિશન હશે. 2018માં જકાર્તામાં એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં 1951 અને 1982માં એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 6:39 PM
એશિયન ગેમ્સનું આયોજન ચીનના હાંગઝોઉમાં  23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર વચ્ચે થવાનું છે. ભારત માટે એશિયન ગેમ્સના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ એથ્લિટ પી.ટી. ઉષાએ જીત્યા છે.પી.ટી.ઉષાએ કુલ 11 મેડલ એશિયન ગેમ્સમાં જીત્યા છે. 1982 માં ભારતના દિલ્હીમાં આયોજિત ગેમ્સમાં તેણે ડેબ્યૂ કર્યુ હતું. (PC:ANI Photo)

1 / 5
પી.ટી. ઉષાએ પાંચ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધત્વ કર્યુ છે. પાંચમાંથી ચાર એશિયાડ એવા છે કે જેમાં તેણે એક મેડલ તો જીત્યો જ છે. 1980 માં પી.ટી. ઉષા ભારતના પોસ્ટર ગર્લ તરીકે ઓળખવામાં આવી લાગી હતી.  1982 એશિયન ગેમ્સમાં તેણે બે સિલ્વર મેડલ જીત્યા હતા. તેણે 100 મીટર અને 200 મીટર દોડમાં આ મેડલ જીત્યા હતા.  (PC: Facebook)

2 / 5
1986 માં દક્ષિણ કોરિયામાં આયોજિત એશિયન ગેમ્સમાં પી.ટી. ઉષાએ ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 200 મીટર, 400 મીટર, 400 મીટર હર્ડલ્સ, 4*400 મીટર રીલેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 100 મીટર દોડમાં તેણે સિલ્વર મેડલ સાથે સંતોષ કરવો પડયો હતો.(PC: Twitter)

3 / 5
એશિયન ગેમ્સ 1990નું બેઇજિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું. પી.ટી.ઉષાએ તેમાં ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. તેણે 400 મીટર, 4*100 મીટર, 4*400 મીટર રીલેમાં મેડલ જીત્યા હતા.(PC: AFP)

4 / 5
જાપાનના હિરોશિમામાં આયોજિત 1994 એશિયન ગેમ્સમાં પી.ટી. ઉષાએ સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે મહિલાઓની 4*400 મીટર રીલે દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 1998 એશિયન ગેમ્સમાં પી.ટી. ઉષા એક પણ મેડલ જીતવામાં અસફળ રહી હતી.(PC: Twitter)

5 / 5
Follow Us:
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને

ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video

અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video

આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત

મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">