સ્કર્ટથી લઈને લગ્ન સુધી વિવાદોમાં રહી હતી સાનિયા મિર્ઝા, આ અભિનેતા સાથે અફેરની ચર્ચા થઈ હતી

પહેલી વખત છે જ્યારે Wimbledonની મિક્સ ડબ્લસની સેમીફાઈનલમાં પહોંચી છે,છઠ્ઠી ક્રમાંકિત સાનિયા અને પેવિકે તેમની ક્વાર્ટર ફાઈનલ મેચ ચોથા ક્રમાંકિત પીયર્સ અને ડાબ્રોવસ્કી સામે 6-4 3-6 7-5થી જીતી હતી

Jul 06, 2022 | 12:20 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 06, 2022 | 12:20 PM

પહેલી વખત છે સાનિયા મિર્ઝાએ વિમ્બલડન (wimbledon grand slam)માં મિક્સ ડબલ્સ સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે, તેની સાથે ક્રોએશિયાઈ પાર્ટનર મેટ  (Mate Pavic) છે, સાનિયા મિર્ઝાએ કહ્યું કે, તે આ ટૂર્નામેન્ટ બાદ સંન્યાસ લેશે.

1 / 6
8 સપ્ટેમ્બર 2005ના સાનિયા મિર્ઝા વિરુદ્ધ ટેનિસ મેચ દરમિયાન શોર્ટ સ્કર્ટ પહેરવાને લઈ ફતવો જાહેર કરવામાં આવ્યો હતો, જેને લઈ તેને અનેક ટિપ્પણીઓનો પણ સામનો કરવો પડ્યો હતો,  આ તમામ આરોપો છતાં તેમણે 2005માં યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમના ચોથા રાઉન્ડમાં પહોંચવાવાળી પહેલી ભારતીય ખેલાડી બની દેશનું નામ રોશન કર્યું છે,

2 / 6
2007માં લઘુમતી કલ્યાણ વિભાગે સાનિયા વિરુદ્ધ મસ્જિદ પરિસરમાં જઈ શૂટિંગ કરવાની ફરિયાદ દાખલ થઈ હતી, તેના શૂટિંગના કારણે કેટલાક મૌલવીઓ અને કાર્યકરતાઓની નારાજ પ્રતિક્રિયાઓ સામે આવી હતી. પ્રદર્શનકારિઓએ કહ્યું કે, ખેલાડીએ મુસ્લમાનોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે

3 / 6
સાનિયા મિર્ઝાએ તેના બાળપણના મિત્ર સોહરાબ મિર્ઝાને ડેટ કરી રહી હતી અને 2009માં હૈદરાબાદમાં તેની સાથે સગાઈ કરી હતી, અને 6 મહિનામાં જ બંન્ને અલગ થવાનો નિર્ણય લીધો અને સગાઈ તોડી નાંખી હતી.

4 / 6
 ટેનિસ સ્ટારની બોલિવુડ અભિનેતા શાહિદ કપુર સાથે અફેરની ચર્ચા હતી. કરણ જોહરના ટીવી શો કોફી વિથ કરણમાં  શાહિદ કપુર વિશે કાંઈક અલગ અંદાજમાં જ જવાબો આપ્યા હતા. ત્યારબાદ બંન્ન વચ્ચે અફવાઓ ઉડવા લાગી હતી.

5 / 6
 સાનિયા મિર્ઝાની જીંદગીનો સૌથી મોટો વિવાદ તેના લગ્નને લઈ થયો હતો જ્યારે 2012માં પાકિસ્તાન ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા , તેના લગ્નથી ભારત અને પાકિસ્તાનમાં ખુબ ધમાલ મચી હતી.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati