05 May  2024

Photo : Instagram

કરીના કપૂર ખાન તેની ફિલ્મો દ્વારા દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે

05 May  2024

Photo : Instagram

આ સાથે તે માતા બનવાની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવે છે

05 May  2024

Photo : Instagram

ફરી એકવાર કરીનાનું નામ ચર્ચામાં 

05 May  2024

Photo : Instagram

તાજેતરમાં યુનિસેફ ફોર એવરી ચાઇલ્ડ ઇવેન્ટમાં હાજરી આપી હતી

05 May  2024

Photo : Instagram

કરીના કપૂરને યુનિસેફ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે

05 May  2024

Photo : Instagram

 તે છેલ્લા 10 વર્ષથી યુનિસેફ સાથે કામ કરી રહી છે

05 May  2024

Photo : Instagram

યુનિસેફ ઇન્ડિયાએ અભિનેત્રીને નેશનલ એમ્બેસેડર બનાવી છે

05 May  2024

Photo : Instagram

કરીના 2014થી સેલિબ્રિટી એડવોકેટ તરીકે આ સંસ્થા સાથે જોડાયેલી છે

05 May  2024

Photo : Instagram

કરીનાની ફિલ્મ ક્રૂને ચાહકોને પસંદ આવી હતી 

05 May  2024

Photo : Instagram

અભિનેત્રીને સ્ટાઈલ આજે પણ સૌની ફેમસ છે