ડિવિડન્ડની કમાણીની મળશે અઢળક તક, નોંધીલો એક્સ-ડેટ સહિતની અગત્યની માહિતી

ત્રિમાસિક પરિણામોની સાથે સાથે ડિવિડન્ડની જાહેરાત પણ સતત કરવામાં આવી રહી છે. આ સાથે આ જાહેરાતો સાથે જોડાયેલી મહત્વની તારીખો પણ નજીક આવી રહી છે. ચાલુ સપ્તાહે 13 કંપનીઓના ડિવિડન્ડની એક્સ-ડેટ છે.

ડિવિડન્ડની કમાણીની મળશે અઢળક તક, નોંધીલો એક્સ-ડેટ સહિતની અગત્યની માહિતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2024 | 6:28 AM

ત્રિમાસિક પરિણામોની સાથે સાથે ડિવિડન્ડની જાહેરાત પણ સતત કરવામાં આવી રહી છે. આ સાથે આ જાહેરાતો સાથે જોડાયેલી મહત્વની તારીખો પણ નજીક આવી રહી છે. ચાલુ સપ્તાહે 13 કંપનીઓના ડિવિડન્ડની એક્સ-ડેટ છે.

આ કંપનીઓમાંથી ઘણી કંપનીઓની એક્સ-ડેટ 7 મેના રોજ કે પછી આવી રહી છે. આનો અર્થ એ છે કે જો કોઈ રોકાણકાર ડિવિડન્ડનો લાભ મેળવવા માંગે છે તો તેના માટે આ કંપનીઓમાં હજુ એક તક બાકી છે. આ કંપનીઓએ તેમના રોકાણકારોને પ્રતિ શેર રૂપિયા 240 સુધીનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

શેરની મહત્વની તારીખો કઈ છે?

  1. HCL ટેક્નોલોજીસ અને ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સોફ્ટવેરની એક્સ-ડિવિડન્ડ ડેટ 7મી મેના રોજ છે. HCL ટેક્નોલોજીએ રૂપિયા 18ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ સાથે ઓરેકલ ફાઇનાન્સિયલે રૂપિયા 240ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
  2. લોરેયસ લેબની એક્સ-ડિવિડન્ડ તારીખ 8મી મેના રોજ આવી રહી છે. કંપનીએ તેના રોકાણકારોને શેર દીઠ રૂપિયા 0.4નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
  3. ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
    Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
    લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
    આજનું રાશિફળ તારીખ : 18-05-2024
    ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
    ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
  4. જીએમ બ્રુઅરીઝની એક્સ-ડિવિડન્ડ ડેટ 9મી મેના રોજ આવી રહી છે. કંપનીએ રોકાણકારોને પ્રતિ શેર 7 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.
  5. 8 કંપનીઓના એક્સ-ડિવિડન્ડની તારીખ 10મી મેના રોજ આવી રહી છે. આમાં એપટેકે શેર દીઠ રૂપિયા 4.5, ડીસીબી બેન્કે શેર દીઠ રૂપિયા 1.25, ગુજરાત ઇન્ટરક્સે શેર દીઠ રૂપિયા 7, HDFC બેન્કે શેર દીઠ રૂપિયા 19.5, બેન્ક ઓફ મહારાષ્ટ્રે પ્રતિ શેર રૂપિયા 1.4, રામકૃષ્ણ ફોર્જિંગે પ્રતિ શેર રૂપિયા 1ની કમાણી આપી છે. Transformers End Rectifiers India એ શેર દીઠ રૂપિયા0.2નું ડિવિડન્ડ જાહેર કર્યું છે તો UCO બેન્કે શેર દીઠ રૂપિયા 0.28નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

એક્સ ડેટનો અર્થ શું છે

એક્સ ડેટ એટલે કે આ દિવસથી સ્ટોક ખરીદવાથી નવા રોકાણકારને કોર્પોરેટ એક્શનનો લાભ મળતો નથી. એટલે કે, કોર્પોરેટ એક્શનનો લાભ લેવા માટે રોકાણકારે પહેલા સ્ટોક ખરીદવો પડશે.

કોર્પોરેટ એક્શનનો ફાયદો એક્સ-ડેટ પછી જતો રહે છે તેથી આ કાર્યવાહીની અસર પણ શેરના ભાવ પર દેખાતી બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત રોકાણકારો એક્સ-ડેટ પછીના શેરના સ્તર પર નજર રાખીને રોકાણના નિર્ણયો લે છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">