SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી

05 May, 2024

SBIમાં હોમ લોન પર પ્રારંભિક વ્યાજ દર 8.50 ટકા છે.

જો તમે 15 વર્ષ માટે આ વ્યાજ દર પર 25 લાખ રૂપિયાની હોમ લોન લો છો.

તો તમારે દર મહિને 24,618 રૂપિયાની EMI ચૂકવવી પડશે.

લોનના સમયગાળા દરમિયાન તમારે કુલ રૂપિયા 16.31 લાખનું વ્યાજ ચૂકવવું પડશે.

15 વર્ષ દરમિયાન, તમારે 25 લાખ રૂપિયાની મુદ્દલ + 19.31 રૂપિયાના વ્યાજ સહિત કુલ 44.31 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

પ્રારંભિક વ્યાજ દરે લોન મેળવવા માટે, ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ.

નોંધ: બેંકના વ્યાજદર જે તે સમયના નિયમ અનુસાર અલગ અલગ હોય શકે છે.