આ અઠવાડિયે 300 થી વધુ કંપનીઓ પરિણામ રજૂ કરશે, શેરબજારમાં એક્શન જોવા મળશે

ચાલુ સપ્તાહે શેરબજારમાં 300થી વધુ શેરોમાં એક્શન જોવા મળી શકે છે. બજાર નિરીક્ષકોના મતે બજાર માટે હાલમાં સૌથી મોટું ટ્રિગર ત્રિમાસિક પરિણામો છે અને માત્ર પરિણામોના આધારે કંપનીઓના શેરોમાં મજબૂત એક્શન જોવા મળશે.

આ અઠવાડિયે 300 થી વધુ કંપનીઓ પરિણામ રજૂ કરશે, શેરબજારમાં એક્શન જોવા મળશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2024 | 6:11 AM

ચાલુ સપ્તાહે શેરબજારમાં 300થી વધુ શેરોમાં એક્શન જોવા મળી શકે છે. બજાર નિરીક્ષકોના મતે બજાર માટે હાલમાં સૌથી મોટું ટ્રિગર ત્રિમાસિક પરિણામો છે અને માત્ર પરિણામોના આધારે કંપનીઓના શેરોમાં મજબૂત એક્શન જોવા મળશે. આ અઠવાડિયે બજારની જાણતી કંપનીઓ તેમની ત્રિમાસિક કામગીરી રજૂ કરશે જેમાં SBI, PNB, Tata Motors, L&T, Hero MotoCorp, Eicher Motors, Lupin, Voltas વગેરેનો સમાવેશ થાય છે.

  1. આજે 50 થી વધુ કંપનીઓ પરિણામ જાહેર કરશે : સોમવારે 50 થી વધુ કંપનીઓ તેમના પરિણામો જાહેર કરવા જઈ રહી છે. જેમાં અરવિંદ લિમિટેડ, બોમ્બે ડાઇંગ, સીજી પાવરનો સમાવેશ થાય છે. DCM શ્રીરામ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ઇન્ડિયન બેંક, લ્યુપિન, મેરિકો, સુવેન લાઇફસાયન્સ, ઉત્તમ સુગરનો સમાવેશ થાય છે.
  2. 7મી મેએ ડૉ. રેડ્ડીઝ સહીત આ કંપનીઓ પરિણામ દર્શાવશે : મંગળવારે 40 થી વધુ કંપનીઓ તેમના પરિણામો રજૂ કરશે, જેમાં ચંબલ ફર્ટિલાઇઝર, ડેલ્ટા કોર્પ, ડૉ. રેડ્ડીઝ, આઈડીએફસી, આઇજીએ, જેએસડબ્લ્યુ એનર્જી, પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, પીબી ફિનટેક, યુબીએલ અને વોલ્ટાસનો સમાવેશ થાય છે.
  3. 8મી મેએ આ દિગ્ગ્જ કંપનીઓ પરિણામ રજૂ કરશે : બુધવારે લગભગ 50 કંપનીઓ તેમના પરિણામો રજૂ કરશે. જેમાં બજાજ કન્ઝ્યુમર, ભારત ફોર્જ, કેનેરા બેંક, ગોદરેજ એગ્રોવેટ, હીરો મોટોકોર્પ, એલએન્ડટી, ટાટા પાવર, ટીવીએસ મોટર, વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડનો સમાવેશ થાય છે.
  4. 9મી મે સરકારી કંપનીઓના પરિણામ આવશે : 70 કંપનીઓ ગુરુવારે તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. જેમાં એશિયન પેઈન્ટ્સ, બીપીસીએલ, એસ્કોર્ટ્સ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, આઈઓબી, એમજીએલ, પીએનબી, રિલેક્સો, એસબીઆઈનો સમાવેશ થાય છે.
  5. ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
    Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
    લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
    આજનું રાશિફળ તારીખ : 18-05-2024
    ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
    ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
  6. 10મી મેએ સપ્તાહમાં સૌથી વધુ કંપનીઓના પરિણામ જાહેર થશે : શુક્રવારે 80 થી વધુ કંપનીઓ તેમના પરિણામો જાહેર કરશે. જેમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ, એબીબી, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, સિપ્લા, આઈશર મોટર્સ, ડૉ.લાલ પાઠલેબ, ટાટા મોટર્સ, યુનિયન બેંકનો સમાવેશ થાય છે.
  7. 11મી અને 12મી મેના રોજ ૨૦ કંપનીઓ પરિણામ રજૂ કરશે : 20 કંપનીઓ શનિવાર અને રવિવારે તેમના પરિણામો જાહેર કરવા જઈ રહી છે. આમાં APL Apollo, ITDC, CCL પ્રોડક્ટ્સ અને JK સિમેન્ટ્સ તેમના પરિણામો જાહેર કરશે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી. કિંમત વધવાની સંભાવના શેરની હાલની સ્થિતિને ધ્યાને રાખીને ફક્ત જાણકારી માટે આપવામાં આવી છે. કોઈપણ શેર ખરીદતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">