સોલાર પેનલ બનાવતી કંપનીએ કર્યો 680%નો જંગી નફો, રોકાણકારો શેર ખરીદવા તુટી પડ્યા, 115 પર આવ્યો હતો IPO
આ સોલર લિમિટેડ કંપનીના શેર આજે મંગળવારે ફોકસમાં હતા. કંપનીનો શેર ઇન્ટ્રાડે 5% વધીને 671.80 રૂપિયા પર પહોંચ્યો હતો. શેરમાં આ વધારો થવા પાછળનું કારણ માર્ચ ક્વાર્ટરના પરિણામો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 680 ટકા વધીને 29.05 કરોડ રૂપિયા થયો છે.
Most Read Stories