શું સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ શ્વેતા તિવારીની પુત્રી પલકને ડેટ કરી રહ્યો છે ? જાણો સત્ય

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ખૂબ જ સુંદર છે. તે તેની માતાની જેમ અભિનય કરવામાં પણ પ્રતિભાશાળી છે. પરંતુ તાજેતરમાં તે ઈબ્રાહિમ અલી ખાન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હતી.

Jan 23, 2022 | 6:15 PM
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 23, 2022 | 6:15 PM

શું સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ શ્વેતા તિવારીની પુત્રી પલકને ડેટ કરી રહ્યો છે ? જાણો સત્ય

શું સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ શ્વેતા તિવારીની પુત્રી પલકને ડેટ કરી રહ્યો છે ? જાણો સત્ય

1 / 5
બંનેને એકસાથે જોયા બાદ તેમના સંબંધોના સમાચાર આવવા લાગ્યા કારણ કે ફોટોગ્રાફર્સને જોઈને બંને મોઢું છુપાવીને કારમાં બેસી ગયા હતા.

2 / 5
પરંતુ અમે તમને જણાવી દઈએ કે એવું નથી. બોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર, પલકના નજીકના સૂત્ર તરફથી નિવેદન આવ્યું છે કે બંને એકબીજાને ડેટ નથી કરી રહ્યા. તે બંને ઘણા નાના છે. બંને ફક્ત મિત્રો તરીકે સાથે ફરતા હતા અને ડિનર કરી રહ્યા હતા.

3 / 5
પલક એક પ્રાઇવેટ વ્યક્તિ છે અને તે ઈચ્છતી નથી કે તેના વિશે કોઈ ખોટી અફવાઓ ફેલાય, તેથી તે સાર્વજનિક સ્થળે મિત્રો સાથે કેપ્ચર થવાનું ટાળે છે.

4 / 5
તમને જણાવી દઈએ કે પલક તાજેતરમાં ખૂબ જ લોકપ્રિય થઇ જ્યારે હાર્ડી સંધુ સાથે તેણે બિજલી સોન્ગ કર્યું હતું. બંનેનું આ ગીત હિટ રહ્યું છે અને ચાહકો સોશિયલ મીડિયા પર પણ આ ગીતના ઘણા વીડિયો બનાવી રહ્યા છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati