AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદમાં કે વાવાઝોડા સમયે AC ચલાવવું જોઈએ કે નહીં? 99% લોકો નથી જાણતા આ વાત

આ સમય દરમિયાન, કેટલીક જગ્યાએ ભારે પવન, તોફાન અને વરસાદ પણ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે ચોમાસા દરમિયાન AC ચલાવવું સલામત છે કે નહીં. તેમજ જો ચલાવી શકાય છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

| Updated on: Jun 25, 2025 | 11:58 AM
Share
ગરમીથી રાહત મેળવવા માટે લોકો એર કંડિશનર (AC)નો ઉપયોગ કરે છે. પરંતુ ચોમાસું શરુ થઈ ગયું છે અને આ સમય દરમિયાન, કેટલીક જગ્યાએ ભારે પવન, તોફાન અને વરસાદ પણ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે ચોમાસા દરમિયાન AC ચલાવવું સલામત છે કે નહીં. તેમજ જો ચલાવી શકાય છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

1 / 7
ચોમાસામાં તમે ACનો ઉપયોગ કરી શકો છો પણ તે સાથે તમારે કેટલીક સાવચેતી પણ રાખવી પડશે.

2 / 7
આઉટડોર યુનિટ પર દબાણ પડે: સૌ પ્રથમ, એ જાણવું મહત્વપૂર્ણ છે કે જોરદાર વાવાઝોડા અથવા વરસાદ દરમિયાન, એસીના આઉટડોર યુનિટ પર વધારાનું દબાણ હોય છે. આ સમય દરમિયાન, હવામાં ઉડતો કચરો, ધૂળ અને પાણી એસીના બાહ્ય ભાગને નુકસાન પહોંચાડી શકે છે. જો એસી ચાલી રહ્યું હોય અને જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો હોય, તો તેના બાહ્ય યુનિટને નુકસાન થઈ શકે છે.

3 / 7
વોલ્ટેજમાં વધઘટ: વરસાદની ઋતુમાં ઘણી વખત લાઈટો જતી રહે છે ત્યારે કેટલીકવાર તે ડીમ પણ હોય છે આવી સ્થિતિમાં, વોલ્ટેજ અચાનક ઘટી જાય કે પછી વધી જાય છે, જેના કારણે ACના કોમ્પ્રેશર પર દબાણ પડે છે અને આમ AC બગડી પણ શકે છે. સર્કિટને અસર કરી શકે છે અને તે કાયમી નુકસાન પણ કરી શકે છે.

4 / 7
વાવાઝોડા દરમિયાન AC: તેથી, સલાહ આપવામાં આવે છે કે જોરદાર વાવાઝોડા અથવા વાવાઝોડા દરમિયાન AC ને થોડા સમય માટે બંધ રાખવું જોઈએ. જ્યારે હવામાન થોડું સામાન્ય થઈ જાય, ત્યારે AC ચાલુ કરતા પહેલા એક વાર તેના આઉટડોર યુનિટને તપાસો.

5 / 7
ACમાં પાણી ભરાય જાય: ઘણી વખત ભારે પવનને કારણે, AC ના પાણીના આઉટલેટ પાઇપમાં અવરોધ આવે છે. જો પાઇપ બ્લોક થઈ જાય, તો AC ની અંદર પાણી એકઠું થવા લાગે છે, જે અંદરના ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત, AC ના વાયરિંગ પણ ઢીલા થઈ શકે છે અથવા તોફાનને કારણે તૂટી શકે છે, તેથી તેને ફરીથી ચાલુ કરતા પહેલા વાયરિંગ તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

6 / 7
જો તમે આ સાવચેતીઓનું ધ્યાન રાખશો, તો તમે હવામાન ગમે તેટલું ખરાબ હોય, લાંબા સમય સુધી તમારા ACનો સુરક્ષિત અને યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો.

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ

ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી

કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?

અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">