EV ચાર્જર બનાવતી Servotech પાવર સેક્ટર કંપનીને મળ્યો મોટો ઓર્ડર

ભારતમાં EV ચાર્જર બનાવતી કંપની Servotech Power Systems Ltdને 102 કરોડ રુપિયા ઓર્ડર મળ્યો છે. Servotech કંપની દ્વારા માહિતી આપવામાં આવી છે કે તેને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) અને અન્ય EV ચાર્જર OEM માંથી લગભગ 1500 DC ફાસ્ટ EV ચાર્જરનો ઓર્ડર મળ્યો છે. તેમાં 60 kW અને 120 kWના બે ચાર્જર વેરિઅન્ટ સામેલ છે.

| Updated on: Feb 23, 2024 | 3:12 PM

1 / 6
HPCL દ્વારા અપાયેલા આ ઓર્ડરના કામમાં ઉત્પાદન, દેશભરમાં DC EV ચાર્જર્સનું સપ્લાય અને ઇન્સ્ટોલ કરવું, HPCLના રિટેલ આઉટલેટ્સ પર તેની ઇન્સ્ટોલેશનને પ્રાથમિકતા આપવાનો સમાવેશ થાય છે. વધુમાં, સર્વોટેક EV ચાર્જર OEM ને બાકીના ચાર્જરનું ઉત્પાદન અને સપ્લાય પણ કરશે.

2 / 6
આ ઓર્ડર મળવા અંગે સર્વોટેક પાવર સિસ્ટમ્સ લિમિટેડના ડિરેક્ટર સારિકા ભાટિયાએ જણાવ્યું હતું કે: "અમે ભારતની ઇ-મોબિલિટી ક્રાંતિનો ભાગ બનવા માટે સન્માનિત છીએ અને HPCL સાથે મળીને, અમે ટકાઉ ભવિષ્ય તરફ સંક્રમણને ઝડપી બનાવવા અને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.

3 / 6
તેમણે કહ્યુ અગ્રણી EV ચાર્જર ઉત્પાદક તરીકે, અમારું ધ્યેય ભારતને એક એવું રાષ્ટ્ર બનાવવાનું છે જ્યાં EV એ માત્ર એક સ્વપ્ન જ નહીં પરંતુ એક સહિયારી દ્રષ્ટિ અને અવિરત સમર્પણ દ્વારા જીવંત વાસ્તવિકતા છે”

4 / 6
સર્વોટેક પાવર સિસ્ટમ લિમિટેડ  2004માં શરુ થઇ હતી. આ કંપની એલઇડી લાઇટ અને સોલર પાવર પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. તે SPSL હાઇ-એન્ડ સોલર પ્રોડક્ટ્સ અને EV ચાર્જર્સના બિઝનેસમાં છે. જે તેજ ગતિથી વિકાસ કરી રહ્યો છે. ફાસ્ટ ડીસી ચાર્જર, હોમ એસી ચાર્જર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે મળીને તેણે 2400થી વધુ EV ચાર્જર ઇન્સ્ટોલ કર્યા છે.

5 / 6
Servotech Power Systems Ltdનું માર્કેટ કેપિટલ 2,080 કરોડ રુપિયા છે.તો તેના શેરની ફેસ વેલ્યૂ 1 રુપિયો છે. આ કંપનીના માથે માત્ર 47.3 કરોડ રુપિયાનું દેવુ છે.તેની શેર પ્રાઇઝ 23 ફેબ્રુઆરી 2024ના રોજ 97.20 રુપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

6 / 6

Latest News Updates

Follow Us:
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO

ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ

શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video

પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ

વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો

વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત

ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">